gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ | Now police notice to Kirti to appear in t…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ | Now police notice to Kirti to appear in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં છૂટકારો થતાં

ખંડણીના કેસમાં કીર્તિની સાથીદાર દિવ્યા એક દિવસના રિમાન્ડ પર, ફરજમાં રૂકાવટની તપાસ ભવનાથને બદલે તાલુકા પોલીસને

જૂનાગઢ: વિવાદાસ્પદ કીર્તિ પટેલને ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં પોલીસે હાજર થવા નોટિસ આપી હતી, જેમાં તેની બે કલાક પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન લઈ જામીન મુક્ત કરવામાં આવી છે. જ્યારે ખંડણી માંગવાના અને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાના ગુનામાં કીર્તિ પટેલની સાથીદાર દિવ્યા સાવલાણીની પોલીસે ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે કીર્તિ પટેલને પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં આવતીકાલે હાજર થવા ફરી નોટિસ આપવામાં આવી છે.

ચર્ચાસ્પદ બનેલા કીર્તિ પટેલના કેસમાં રોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેની પટેલ સામે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીના ગુનામાં કીર્તિ પટેલ, તેની સાથીદાર દિવ્યા સાવલાણી સહિતનાઓ પર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ગઈકાલે કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ આજે દિવ્યાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટ દ્વારા આવતીકાલે બપોરના ૪ વાગ્યા સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.

જ્યારે પ્રભાસ-પાટણના નિરાલી ખોડીયાર આશ્રમના મહંતે મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરવાથી ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ કરી હતી તે ગુનામાં ભવનાથ પોલીસ દ્વારા કીર્તિ પટેલને નોટિસ આપવામાં આવી હતી. આજે પોલીસે આ ગુનામાં તેનું નિવેદન લઈ તેને જામીન મુક્ત કરી છે. જ્યારે ફરીવાર આજે કીર્તિ પટેલને પોલીસે પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં હાજર થવા નોટિસ ફટકારી છે. આવતીકાલે ફરજ રૂકાવટના ગુનાના કામે જૂનાગઢ તાલુકા પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે. ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટના ગુનાની તપાસ ભવનાથ પીઆઈને બદલે એસપી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ગગનીયાને સોંપવામાં આવી છે. જેથી કીર્તિ પટેલે ફરજ રૂકાવટના ગુનાના કામે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. આમ, ચર્ચાસ્પદ બનેલા કેસમાં રોજબરોજ તેણે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
રિક્ષા ગેંગ ઝડપાઈ, 15 પેસેન્જરોને શિકાર બનાવ્યા, ફરિયાદ માત્ર એક જ | Rickshaw gang caught 15 passeng…

રિક્ષા ગેંગ ઝડપાઈ, 15 પેસેન્જરોને શિકાર બનાવ્યા, ફરિયાદ માત્ર એક જ | Rickshaw gang caught 15 passeng...

વિરમગામમાં કતલખાને લઇ જવાતા વાછરાડાને બચાવાયો

વિરમગામમાં કતલખાને લઇ જવાતા વાછરાડાને બચાવાયો

જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…

જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

11 months ago
શ્રી વલ્લભીપુર તાલુકાની શ્રી પાટણા કન્યા શાળાના આંગણે તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત -પર્યાવરણ પ્રદર્શન…

શ્રી વલ્લભીપુર તાલુકાની શ્રી પાટણા કન્યા શાળાના આંગણે તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત -પર્યાવરણ પ્રદર્શન…

9 months ago
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

7 months ago
‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News