gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ | Cyclone threat over Tamil Nadu several districts on…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ | Cyclone threat over Tamil Nadu several districts on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આજથી બે-ત્રણ દિવસ સુધી તારાજીની શક્યતા 

– થાઇલેન્ડ-મલેશિયામાં સેન્યાર વાવાઝોડાએ 33થી વધુનો ભોગ લીધો, હવે ભારત તરફ ફંટાયું

નવી દિલ્હી : દેશમાં શિયાળાની શરૂઆત થઇ ગઇ છે એવામાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડાએ હાલ થાઇલેન્ડ અને મલેશિયામાં ભારે તારાજી સર્જી છે અને ૩૩ લોકોનો ભોગ લીધો છે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સેન્યાર નામનું આ વાવાઝોડુ ઇન્ડોનેશિયા તરફથી ભારત આવી રહ્યું છે. હાલ તેણે ઇન્ડોનેશિયાનો સમુદ્રી કિનારો પાર કરી લીધો છે અને હવે તે બંગાળની ખાડીમાં પ્રવેશી રહ્યું છે જ્યાંથી તે ૨૭મી તારીખે અંદામાન નિકોબાર તરફ આગળ વધશે. જ્યાંથી બાદમાં ૨૮થી ૨૯ નવેમ્બરના રોજ અથવા એ પહેલા તમિલનાડુમાં ત્રાટકી શકે છે. 

જેને પગલે તમિલનાડુ અને પુડ્ડુચેરી આસપાસના રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ દરમિયાન પ્રતિ કલાક ૮૦થી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. સાથે જ વરસાદ પણ પડશે. વરસાદનો આ સિલસિલો એક ડિસેમ્બર સુધી રહેવાની શક્યતાઓ છે. તમિલનાડુ ઉપરાંત આંધ્ર પ્રદેશ, કેરળના તટીય વિસ્તારો સુધી પણ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ વાવાઝોડાએ હાલ થાઇલેન્ડ અને મલેશિયામાં ભારે તારાજી સર્જી છે અને અત્યાર સુધીમાં ૩૩ લોકોનો ભોગ લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા

1 year ago
ડ્રગ્સ માફિયાઓને નાથવા વડોદરામાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઝોનલ ઓફિસ શરૃ | anti narcotc cont…

5 months ago
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News