gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,26
નવેમ્બર,2025

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતેથી વર્ષ-૨૦૩૦માં યોજાનારા કોમનવેલ્થ
ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેર જાહેર કરાયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા
ઘણા સમયથી કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે આગોતરી તૈયારી શરુ કરી દેવામા આવી હતી. વસ્ત્રાલ
ખાતે રુપિયા ૫૨ કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાઈ રહયુ છે. આ ઉપરાંત શહેરના
વિવિધ વિસ્તારમાં પાંચ નવા સ્પોટર્સ કોમ્પલેકસ બનાવાશે.ત્રણ હજાર ખેલાડીઓ માટે એથ્લેટિકસ
વિલેજ બનાવવા પણ આયોજન હાથ ધરવામા આવશે.

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ઉપરાંત સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવની સુવિધા પ્રાપ્ત છે. નારણપુરા ખાતે રુપિયા
૮૨૫કરોડથી વધુના ખર્ચથી વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેકસ એકવાટીક સેન્ટર તેમજ
કોમનવેલ્થ ગેમ્સ મુજબના સ્ટાન્ડર્ડ મુજબની તમામ સુવિધાઓ ધરાવે છે.આગામી સમયમાં
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને ધ્યાનમા રાખીને
મોટા ફેરફાર કરવામા આવશે. જે સ્થળ કે 
સ્ટેડિયમમાં  કોમન વેલ્થ
ગેમ્સ-૨૦૩૦ની વિવિધ રમતો રમાવાની છે તે વિસ્તારમાં સ્ટેડિયમ સાથે કનેકટ થતા રસ્તાઓ
પહોળા કરવામા આવશે.અમદાવાદમા આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનુ વિસ્તૃતિકરણની કામગીરી
હાલમાં ચાલી રહી છે.આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ
ડિસેમ્બર-૨૦૨૭માં પુરો થવા તથા ડિસેમ્બર-૨૦૨૯ સુધીમા સંપૂર્ણ રીતે શરુ થવાની
સંભાવના છે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુમા વોટર સ્પોર્ટસ ફેસેલીટી ઉપલબ્ધ
કરાવાશે

અમદાવાદમા હાલમા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુની કામગીરી ચાલી
રહી છે.જાન્યુઆરી-૨૬ સુધીમા બંને તરફ રોડની કામગીરી પુરી થયા પછી ફેઝ-ટુમાં વોટર
સ્પોર્ટસ ફેસેલીટી ડેવલપ કરવાની દિશામા કોર્પોરેશન તથા રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ
તરફથી કવાયત શરુ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni...

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison…

ગળથર ગામે આધેડના મોત મુદ્દે શખ્સને 7 વર્ષ સખત કેદની સજા | Man sentenced to 7 years rigorous imprison...

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke…

35 ગુંઠા જમીન પચાવી પાડતા કાલુ ગામના 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | 35 Gunthas of Kalu village booke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી: CWC બેઠકમાં મનરેગા મુદ્દે ખડગેના પ્રહાર | Congress Working C…

કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી: CWC બેઠકમાં મનરેગા મુદ્દે ખડગેના પ્રહાર | Congress Working C…

8 months ago
ચૂંટણી પહેલાંની લહાણી શરુ, ગોતામાં એક સંસ્થાને ૯૯ વર્ષની લીઝ ઉપર ઓફિસ આપવા મંજૂરી | The pre election…

ચૂંટણી પહેલાંની લહાણી શરુ, ગોતામાં એક સંસ્થાને ૯૯ વર્ષની લીઝ ઉપર ઓફિસ આપવા મંજૂરી | The pre election…

7 months ago
ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

ગુજરાતની હવા બની ‘ઝેરી’: અમદાવાદ, રાજકોટ સહિત 8 શહેરોમાં AQI ઘાતક સ્તરે પહોંચ્યો | gujarat air pollu…

9 months ago
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી | Mythos AI warns of cyber attack on banking syst…

મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી | Mythos AI warns of cyber attack on banking syst…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News