gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પરનું 3500 ચો.મી. દબાણ અંતે ખુલ્લુ કરાયું | The 3500 sq m pressure on Nava…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 9 મહિનાની લડત બાદ

– ટ્રીબ્યુનલના ચુકાદા બાદ સીટી સર્વે તથા મામલતદાર કચેરી તુર્ત જ હરકતમાં આવી : ખુલ્લી જગ્યા પર કોર્પોરેશનનું સીવીક સેન્ટર બની શકે છે

ભાવનગર : શહેરના નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર શ્રી સરકારમાં બોલતી જમીન પર લાંબા સમયથી દબાણ હતું જેને ખુલ્લુ કરાવવા છેલ્લા નવ માસથી કવાયત શરૂ હતી જ્યારે ટ્રીબ્યુનલના ચુકાદામાં મનાઈ હુકમ નહીં આપતા અંતીમ નોટીસની મુદત પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાખીના ખોફ વચ્ચે આજે સવારથી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને મામલતદાર દ્વારા ડીમોલેશન હાથ ધરાયું હતું અને નાના-મોટા બાંધકામો પર બુલડોઝર ફેરવી ૩૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ શહેરના નવાપરા કબ્રસ્તાન વાળા રોડ પર સરકાર હસ્તકની જમીન પર ૨૭ આસામીઓએ ગેરકાયદે કબ્જો કરી જમીન પર કાચા-પાકા બાંધકામ કરી વર્ષોથી વાણીજ્યહેતુ માટે અનઅધિકૃત ઉપયોગ કરતા હતા. સરકાર હસ્તકની જમીનમાંથી લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ની જોગવાીઓ અને ઠરાવોની રૂએ જિલ્લા કલેકટરને અધિકાર હોય ૧૪ ઓગસ્ટથી હુકમ કરાયો હતો જેને લઈ સીટી સર્વે સીટી મામલતદાર દ્વારા દબાણ દુર કરવા અને પક્ષકારોને આધારો રજુ કરવા સમય અપાયો હતો જે આધારો યોગ્ય નહીં જણાતા દબાણ પુરવાર થયું હતું. જ્યારે ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવતા ટ્રીબ્યુનલમાં જવાની મહેતલ આપેલ જ્યારે ટ્રીબ્યુનલમાં મનાઈ હુકમ નહીં અપાતા સીટી સર્વે કચેરી દ્વારા અંતીમ ૨૦૨ નં.ની નોટીસની મુદત તા. ૨૫ નવેમ્બરે પુર્ણ થતી હોય આજે સવારે સાતનાં ટકોરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીન ખુલ્લી કરવા ટીમ પહોંચી હતી અને નવાપરા કબ્રસ્તાન વાળા રોડને બન્ને બાજુથી બેરીકેટ બાંધી બંધ કર્યા બાદ દબાણ હટાવવાની કામગીરી આરંભી હતી જેમાં કાચા પાકા ૨૭ દબાણો દુર કરી સરકાર હસ્તકની ૩૫૦૦ ચો.મી. જમીન શાંતિમય રીતે ખુલ્લી કરાઈ હતી. જેમાં ગેરેજ, ભંગાર વગેરે અને દરગાહ તેમજ તાજીયા કમીટીની ઓફીસનો પણ સમાવેશ કરાયો હતો. 

ડિસેમ્બર 2023 માં કોર્પોરેશનને સીવીક સેન્ટર માટે જમીન માંગી હતી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીવીક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર) બનાવવા માટે તા. ૧૯-૧૨-૨૩ના રોજ જમીન આપવા કલેકટર સમક્ષ માંગણી કરી હતી. જેના પગલે નવાપરા વાળી જમીનનું દબાણ દુર કરવાની કાર્યવાહી આરંભાઈ હતી. જેને નવ માસ જેટલા સમયબાદ અંતે સરકારી તંત્રએ લીગલી કાર્યવાહી બાદ અંતે આજે ખુલ્લી કરી કબ્જો મેળવ્યો હતો. આગામી સમયમાં આ જગ્યા પર સીવીક સેન્ટર બને તેવી સંભાવના છે.

202 ની અંતિમ નોટીસ 27 આસામીઓને અપાઈ હતી

ભાવનગર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ ૨૦૨ મુજબ ઘાંચીવાડ મેમણ જમાત ટ્રસ્ટ, કિસ્મત ફર્નીચર સાજીદભાઈ, સોલંકી સ્પેર પાર્ટસ ઈરફાનભાઈ, ન્યુ આદર્શ મોટર ગેરેજ સાજીદભાઈ, આર.એ. ઓટો સલીમભાઈ, યુનિક મોટર મુન્નાભાઈ, સનરાઈઝ ગેરેજ અલીભાઈ, ન્યુ એ-૧ બોડી વર્ક્સ સોહિલભાઈ, શેખ મોટર અઝરૂદીનભાઈ, જેતી મોટર ફારૂકભાઈ, ન્યુ અમદાવાદ જંમ્પર મોહસીનભાઈ, અકશા ફ્રેમીંગ ચાંદભાઈ,, સમીર ગેરેજ સમીરભાઈ, અમદાવાદ સોક્સ મોહસીનભાઈ, ફારૂકભાઈ બટેટાવાળા, અમીત ઈલેકટ્રોનિક્સ, ખુશ્બુ મોટર, ખોડીયાર સાયકલ રીપેરીંગ, મીત ઓટો ગેરેજ, ભાણાભાઈ ગેરેજ, નેશનલ એકસલ ફારૂકભાઈ, કિસ્મત કોર્નર,કે.જે.એન. મોટર જુનેદભાઈ, સુન્ની હુસેની તાજીયા કમીટી,દરગાહ, રસુલભાઈ વાયરીંગવાળા, હિદાયતભાઈ આમ કુલ મળી ૨૭ દબાણો સામેકાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ | The bridge in Pipardi village is dilapidat…

પીપરડી ગામનો બ્રિજ જર્જરિત, વાહન વ્યવહાર માટે રસ્તો બંધ | The bridge in Pipardi village is dilapidat...

નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa…

નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો | A large number of stray cattle roam the main roa...

આગળ જતા વાહનની પાછળ એક્ટિવા અથડાતા ચાલકનું મોત | Driver dies after Activa hits rear of oncoming vehi…

આગળ જતા વાહનની પાછળ એક્ટિવા અથડાતા ચાલકનું મોત | Driver dies after Activa hits rear of oncoming vehi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

6 days ago
બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

10 months ago
‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

6 months ago
વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા | Vadaliya family crossed Rs 11 cr…

વાર્ષિક 12 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા | Vadaliya family crossed Rs 11 cr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News