gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં ભારતના મહત્વકાંક્ષી ધ્યેયનું સ્વાગત

– અશ્મિભૂત બળતણોના વપરાશને અટકાવવાનું કામ બજારના પરિબળો  પર છોડવામાં મોટું જોખમ રહેલું  છે 

નવી દિલ્હી : માનવપ્રેરિત જળવાયુપરિવર્તનને કારણે સર્જાનારી કટોકટી ભારત સહિતના વિક્સિત દેશોના ગરીબોને સૌથી વધારે અસર કરશે તેમ અશ્મિભૂત બળતણ પ્રસારણ નિવારણ સંધિના ડાયરેકટર એલેક્સ રાફાલોવિચે જણાવ્યું હતું. તેમણે વધતાં જતાં તાપમાનને કારણે જે લોકો પર સૌથી વધારે અસર થાય છે તેમની પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મુક્યો હતો. જળવાયુપરિવર્તનને કારણે સર્જાનારી આફતોને અટકાવવા આપણે અશ્મિભૂત બળતણોના વપરાશને તબક્કાવાર બંધ કરવાની અને વનનાબૂદીનો અંત લાવવા વાસ્તવિક યોજનાની જરૂર છે પણ કોપ૩૦માં આવી કોઇ યોજના રજૂ ન કરાઇ હોઇ આપણે સ્વીકારવું રહ્યું કે આપણે ધ્યેયથી દૂર જઇ રહ્યા છીએ. 

ભારતનો અશ્મિભૂત બળતણ પર મોટો મદાર છે તેની નોંધ લેતાં રાફાલોવિચે જણાવ્યું હતું કે પ્રથમ તો આવો મદાર હોય તેને સ્વીકારી તેને ઘટાડવાની દિશામાં પ્રતિબદ્ધ થવું પડે. અશ્મિભૂત બળતણ ક્ષેત્રમાં કામ કરતાં કર્મચારીઓના સ્થાનાંતરની યોજના પણ ઘડવી પડે. કોલંબિયા અને નેેધરલેન્ડ પણ આવી માગણી કરી રહ્યા છે. ભારતની રીન્યુએબલ  ઉર્જા ક્ષેત્રની મહત્વકાંક્ષી યોજનાઓ આ સંજોગોમાં આવકાર્ય છે.   

તેમણે જણાવ્યું હતું કે આ પરિષદમાં દરેક ૨૫ જણા સામે અશ્મિભૂત બળતણ ઉદ્યોગ વતી એક વ્યક્તિ એવી હાજર છે જેનું ધ્યેય અવરોધ સર્જવાનું છે. છેલ્લા એક દાયકાથી આપણાં વાતાવરણમાં સપડાયેલો ૮૫ ટકા કાર્બ ન ડાયોક્સાઇડ કોલસા, ઓઇલ અને ગેસમાંથી સર્જાયેલો છે. જો આપણે આ ત્રણ ઉત્પાદનોને નિયંત્રિત ન કરી શકીએ તો આપણે જળવાયુપરિવર્તનની સમસ્યા ઉકેલી ન શકીએ. 

રાફાલોવિચે જણાવ્યું હતું કે મુખ્ય સવાલ એ છે કે આપણે અશ્મિભૂત બળતણથી રિન્યુએબલ ઉર્જા ભણી કેટલી ઝડપથી  અને ન્યાયી રીતે જઇએ છીએ તે છે. આ સ્થાનાંતરને બજારું પરિબળોને ભરોસે છોડી દેવાથી શક્તિશાળી ખેલાડીઓને સૌથી વધારે લાભ થશે જ્યારે ભારત સહિતના અન્ય ઘણાં દેશોના હિતોને નુકશાન થશે. આ અભિગમથી યુએસ, સાઉદી અરેબિયા અને રશિયાના ભદ્ર વર્ગને લાભ થશે પણ મોટાભાગના લોકોને કશો લાભ થશે નહીં. 

અશ્મિભૂત બળતણોના વપરાશને તબક્કાવાર બંધ કરવાના ધ્યેય સાથે પ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ૨૦૨૬ના ૨૮-૨૯  એપ્રિલે કોલંબિયાના સાન્ટા માર્ટા શહેરમાં યોજાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…
INDIA

April 6, 2026
ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

Next Post
મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED’s first raid on Myanmar border: H…

મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED's first raid on Myanmar border: H...

કુદરતની બદલાતી રૂખ કાશ્મીરમાં ઠંડી, દક્ષિણમાં વરસાદની ચેતવણી

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેં જ ગૃહમંત્રીને કીધું હતું…’, રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક અંગે જયરાજસિંહનું નિ…

4 weeks ago
VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of…

10 months ago
જામનગરનો ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં : પાન-મસાલાની પીચકારી અને ગુટકાન…

4 months ago
ટેરિફની જાહેરાત થયા બાદ વૈશ્વિક કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડ સ્થિતિનું નિર્માણ | Global precious meta…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News