gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બાપુનગરમાં 8 શખસોએ ઓફિસમાં ઘૂસી યુવકને અધમૂઓ કર્યો, ફરિયાદી પોતે નીકળ્યો વોન્ટેડ! | bapunag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bapunagar Office Attack CCTV: શહેરના બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂની અદાવતનો ખાર રાખીને 8 જેટલા અસામાજિક તત્વોએ એક ઓફિસમાં ઘૂસીને યુવક પર લાકડીઓ અને ઘાતક હથિયારો વડે હિંસક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જૂની અદાવત બની હુમલાનું કારણ

મળતી માહિતી મુજબ, ફરિયાદી મલખાન સિંહ ચૌહાણની ઓફિસ પર રાહુલ મરાઠી, પ્રમોદ મરાઠી સહિત 8 શખ્સોએ હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ શહેરકોટડા વિસ્તારમાં થયેલી એક મારામારીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હુમલાખોરો કેવી રીતે બેફામ બનીને લાકડીઓ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો: સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન

ફરિયાદી પોતે જ છે વોન્ટેડ!

આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જે યુવક પર હુમલો થયો છે, તે મલખાન સિંહ ચૌહાણ પોતે પણ શહેરકોટડા પોલીસ સ્ટેશનના એક ગુનામાં વોન્ટેડ છે. બાપુનગર પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીએ પોસ્ટ દ્વારા પોતાની ફરિયાદ મોકલી હતી. ફરિયાદી સામે થોડા દિવસ અગાઉ શહેરકોટડામાં મારામારીનો ગુનો નોંધાયો હતો. હાલમાં હુમલો કરનાર આરોપીઓ અને હુમલાનો ભોગ બનનાર ફરિયાદી બંને પોલીસ પકડથી દૂર છે.

પોલીસની કાર્યવાહી

બાપુનગર અને શહેરકોટડા પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે તમામ ફરાર શખ્સોને શોધી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભલે હુમલો જૂની અદાવતમાં થયો હોય, પણ ભરેલી ઓફિસમાં ઘૂસીને જે રીતે હુમલો થયો તેણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…
GUJARAT

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

June 14, 2026
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…
GUJARAT

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

June 14, 2026
મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…
GUJARAT

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

June 14, 2026
Next Post
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ! | gujara…

દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન', ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ! | gujara...

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit...

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626 | Sensex plunges 388 points to 82626

સેન્સેક્સ 388 પોઈન્ટ ગબડીને 82626 | Sensex plunges 388 points to 82626

9 months ago
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

9 months ago
આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

2 months ago
પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…

પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News