gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગંદા પાણીની બોટલોને ઓફિસમાં ઢોળી સૂત્રોચ્ચાર કર્યા

મહિલાઓએ કર્મચારીઓને ‘બંગડીઓ પહેરી લો’ કહી આક્રોશ વ્યક્ત કર્યો : આંદોલનની ચિમકી

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પાદરિયા વિસ્તારમાં ઉભરાતી ગટરના પ્રશ્નો મુદ્દે મનપા કચેરીમાં નાગરિકોએ ગંદા પાણીની બોટલો ઓફિસમાં ઢોળીને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ કર્મચારીઓને ‘બંગડીઓ પહેરી લો’ કહી આક્રોશ વ્યક્ત કરતા શાબ્દિક ઘર્ષણ થયું હતું. તેમજ આગામી સોમવાર સુધી નિવેડો નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી. 

કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કરમસદ આણંદ મહાનગરપાલકિાના પાદરિયા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર વારંવાર ભરાઈ જાય છે. જે મામલે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. 

સ્થાનિકો દ્વારા જણાવાયું હતું કે, વર્ષો પહેલા આ વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ યોગ્ય સર્વે વગર અને આયોજનના અભાવમાં બનાવવામાં આવી હતી. પરણિામે, આજ સુધી ગટરનું પાણી વારંવાર ઉભરાઈ જાય છે અને આખો વિસ્તાર દુર્ગંધ અને ગંદા પાણીથી પરેશાન રહે છે અને રોગચાળાનો ભીતિ સેવાઈ રહી છે. આ આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે, આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીની સમગ્ર ગટર લાઈનનો તાત્કાલકિ સર્વે કરવામાં આવે, જ્યાં જરૂરી હોય ત્યાં નવી ગટર લાઇનનું યોગ્ય આયોજન કરીને પુનઃનિમાણ કરાવવામાં આવે, પાણીના ઉભરાવાનું સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે અને સ્વચ્છતા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે. 

– નવી લાઈનો નાખવાનું કામ ચાલું છે : એન્જિનિયર

મનપાના ગટર વિભાગના એન્જિનિયર જુગલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જીયુડીસીની પાઇપલાઇનના કામમાં લેવલ ડિફરન્સ હોવાથી હાલ સમસ્યા સર્જાઈ રહી છે. જેથી લેવલ મુજબ નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ પણ આવી જશે.

– કર્મચારીઓના ઉદ્ધત વર્તનથી મહિલાઓ રણચંડી બની

ગટર સમસ્યાની રજૂઆત કરવા ગયેલા નગરજનો સાથે મનપાના કર્મચારીઓએ ઉદ્ધત વર્તન કરતા મહિલાઓએ આક્રોેશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગટરના ગંદા પાણીની બોટલોને મનપાની ઓફિસમાં રેડીને સૂત્રોચાર કર્યા હતા. તેમજ કર્મચારીઓને ‘બંગડીઓ પહેરી લો’ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…
GUJARAT

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…

August 14, 2026
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
Next Post
‘દિતવા’ અને ‘સેન્યાર’ વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

'દિતવા' અને 'સેન્યાર' વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

જરવલામાં બુટલેગરના ઘરમાંથી રૃ 5.23 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 5 23 lakh seized from bootleg…

જરવલામાં બુટલેગરના ઘરમાંથી રૃ 5.23 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 5 23 lakh seized from bootleg...

મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો

મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic…

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા | Suspic…

9 months ago
પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to …

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to …

1 year ago
મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

1 year ago
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત | Navsari: 28 Year Old …

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત | Navsari: 28 Year Old …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News