gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જરવલામાં બુટલેગરના ઘરમાંથી રૃ 5.23 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 5 23 lakh seized from bootleg…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
જરવલામાં બુટલેગરના ઘરમાંથી રૃ 5.23 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 5 23 lakh seized from bootleg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક
પોલીસને અંધારામાં રાખી એલસીબીનો દરોડો

દારૃની
૧૦૯૪ બોટલ
, બિયરના ૮૪૬ ટીન, ૪૨ લીટર દેશી દારૃ જપ્ત ઃ આરોપી
ફરાર

સુરેન્દ્રનગર – 
પાટડીના જરવલા ગામે એલસીબીનો દરોડો પાડી રૃ. ૫.૨૩ લાખનો દારૃ
અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતા
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાટડીના જરવલા ગામે રહેણાંક મકાનમાં
દરોડો પાડયો હતો. રેડ દરમિયાન મકાનમાંથી ઇંગ્લિશ દારૃની ૧૦૯૪ બોટલો (રૃ. ૪.૦૧ લાખ)
અને ૮૪૬ બીયર ટીન (રૃ. ૧.૧૩ લાખ) સહિત ૪૨ લિટર દેશી દારૃ મળી આવ્યો હતો. પોલીસે કુલ
રૃ. ૫.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યોે છે. જોકે
, મુખ્ય આરોપી હર્ષદ ઉર્ફે હસો નાનુભાઈ ઠાકોર
રાબેતા મુજબ સ્થળ પર હાજર ન હોવાથી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી
હાથ ધરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ રેઇડ કરાતાં પોલીસની કામગીરી સામે
સવાલો ઊભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens' uproar over sewage issues in K...

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ત્રણ હજાર કરોડથી વધુનો ખર્ચ, અમદાવાદમાં ૧૧આધુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ,૨૭ પ્લે ગ્…

કોમનવેલ્થ ગેમ્સ પહેલા ત્રણ હજાર કરોડથી વધુનો ખર્ચ, અમદાવાદમાં ૧૧આધુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ,૨૭ પ્લે ગ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો | Unseasonal Rain Hi…

3 months ago
લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

10 months ago
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…

1 month ago
સાવલી પોઇચા બ્રિજ પરથી એક યુવકે નદીમાં કૂદકો માર્યો | A young man jumped into the river from the Sav…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News