gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રને
અનેક રજૂઆતો છતાં નિષ્ક્રિય

બજાર
અને મંદિર નજીક શ્વાનોનો અડિંગો
,
રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને બચકાં ભરવાનો ભય

લખતર – 
લખતર શહેરની મુખ્ય બજારમાં છેલ્લા ઘણા સમયથી ૫ થી ૬ રખડતા
શ્વાન રસ્તા વચ્ચે તેમજ બજારમાં આવેલા મંદિર નજીક અડિંગો જમાવીને બેસી રહે છે.
જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ
, વિદ્યાર્થીઓ,
સિનિયર સિટિઝન્સ અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો
સામનો કરી રહ્યા છે.

રસ્તા
પર રખડતા શ્વાન દ્વારા રાહદારીઓ અને શ્રદ્ધાળુઓને બચકાં ભરવાનો પણ ભય રહેલો છે. આ
અંગે સ્થાનિક આગેવાનોએ જવાબદાર તંત્રને અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ
આવ્યો નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે
, તેમ છતાં તંત્ર કોઈ
જાનહાનિ કે ગંભીર ઈજા થવાના બનાવની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ
મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રખડતા શ્વાનોને ઝડપી
યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સખ્ત માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a...

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty...

દારૃબંધીના લીરેલીરા! કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ દારૃની ખાલી બોટલો મળી | Liquor ban in full swi…

દારૃબંધીના લીરેલીરા! કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ દારૃની ખાલી બોટલો મળી | Liquor ban in full swi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અફવા ફેલાવનારા પર નજર રાખો, LPG સંકટ વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર | pm modi cabinet meeting lpg su…

5 months ago
હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

3 months ago
2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

2 months ago
કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News