gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃબંધીના લીરેલીરા! કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ દારૃની ખાલી બોટલો મળી | Liquor ban in full swi…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
દારૃબંધીના લીરેલીરા! કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાંથી જ દારૃની ખાલી બોટલો મળી | Liquor ban in full swi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેવાણીના
સમર્થનમાં આવેદન આપવા આવેલા આગેવાનોએ ભાંડો ફોડયો

દારૃ, ડ્રગ્સની પ્રવૃત્તિઓ
રોકવામાં પોલીસ નિષ્ફળ ઃ મહિલા કોંગ્રેસ અને દલિત અધિકારની ભ્રષ્ટકર્મીઓના પટ્ટા
ઉતારવાની માંગ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરમાં જિલ્લા
કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મહિલા કોંગ્રેસે ધારાસભ્ય
જીગ્નેશ મેવાણીના પોલીસ સામેના આકરા પ્રહારોને યોગ્ય ઠેરવીને સમર્થન આપ્યું હતું.

રજૂઆતમાં
જણાવાયું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેશી-ઇંગ્લિશ દારૃ અને ડ્રગ્સ સહિતની
અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે
,
જેને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમણે ભ્રષ્ટાચાર કરી
બુટલેગરોને છાવરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પટ્ટા ઉતારી દેવાની વાતને યોગ્ય
ઠેરવી હતી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરી હતી.

આશ્ચર્યની
વાત એ છે કે
, રજૂઆત કરવા આવેલા હોદ્દેદારોને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કચરાના
ઢગલામાંથી જ ઇંગ્લિશ દારૃની ખાલી બોટલ અને દેશી દારૃની કોથળીઓ મળી આવી હતી. જેનાથી
રાજ્યની દારૃબંધીના લીરેલીરા ઉડયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને અનેક
ચર્ચાઓએ જોર પકડયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માં શારદા ભવન ટાઉન હોલ અંક્લેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લ પાનસેરીયાના અધ્યક્ષસ્થાન…
GUJARAT

June 13, 2026
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

Next Post
પાટડીમાં વિરમગામ રોડ પર ખુલ્લી ગટરની સમસ્યાથી હાલાકી | Open drain problem on Viramgam Road in Patdi

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII's equity buying to cross Rs 7 l...

’10 રૂપિયે કા બિસ્કુટ…’ વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc…

'10 રૂપિયે કા બિસ્કુટ...' વાળા વાઇરલ યુટ્યુબર શાદાબ જકાતીની પોલીસે કેમ કરી ધરપકડ? | why was influenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

1 month ago
સુરત આપઘાત: મંગેતર સાથેની વોટ્સએપ ચેટમાં ડૉ. રાધિકા તણાવમાં હોવાના સંકેત, કૂદતા પહેલા પીધી ઝેરી દવા …

7 months ago
‘તમારાથી કામ ન થતું હોય તો…’ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશનર નારાજ | If You…

8 months ago
સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ | Farmers A…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News