gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે ઝડપ્યો | Gangster who …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે ઝડપ્યો | Gangster who …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Police News : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં સ્થિત પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર ફાયરિંગ કરાવવાના મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલા ગેંગસ્ટરની ઓળખ બંધુ માન સિંહ સેખોં તરીકે થઈ છે, જે ગોલ્ડી ધિલ્લોન ગેંગનો ભારત-કેનેડા સ્થિત હેન્ડલર હોવાનું કહેવાય છે. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચે તેના કબજામાંથી એક ઉચ્ચ કક્ષાની PX-3 (મેડ ઈન ચાઈના) પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે.

કેફે પર ત્રણ વખત થયો હતો હુમલો

આ વર્ષે જુલાઈ મહિનામાં કેનેડાના સરે વિસ્તારમાં ખુલેલા કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ને ત્રણ વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રથમ હુમલો 10 જુલાઈના રોજ થયો હતો, ત્યારબાદ 7 ઓગસ્ટ અને 16 ઓક્ટોબરે કેફે પર વધુ બે વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનાઓમાં કોઈને ઈજા થઈ ન હતી.

ફાયરિંગ પછી મારા કેફે પર ભીડ વધી: કપિલ શર્મા

આ ઘટના અંગે કપિલ શર્માએ બુધવારે મુંબઈમાં પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, “મને લાગે છે કે ત્યાંના નિયમો અને પોલીસ પાસે કદાચ આવી ઘટનાઓને કાબૂમાં લેવાની શક્તિ ન હતી. પરંતુ જ્યારે અમારો કેસ બન્યો, ત્યારે તે કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો અને કેનેડાની સંસદમાં તેના પર ચર્ચા થઈ.”

ભારત અને મુંબઈના કર્યા વખાણ 

કપિલે એક રસપ્રદ વાત જણાવતા કહ્યું, “હકીકતમાં, ફાયરિંગની દરેક ઘટના પછી, અમારા કેફેમાં પહેલા કરતાં વધુ લોકો આવવા લાગ્યા. તેથી જો ભગવાન મારી સાથે છે, તો બધું બરાબર છે.” તેમણે વધુમાં કહ્યું, “ઘણા લોકોએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે ત્યાં ઘણું બધું (અપરાધ) થઈ રહ્યું હતું, પરંતુ મારા કેફે પર ગોળીબાર થયા પછી, તે એક મોટો સમાચાર બન્યો અને હવે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.” આ દરમિયાન, કપિલ શર્માએ ભારત અને ખાસ કરીને મુંબઈની સુરક્ષાની પ્રશંસા કરતાં કહ્યું, “મેં મુંબઈ કે આપણા દેશમાં ક્યારેય અસુરક્ષિત અનુભવ્યું નથી. મુંબઈ જેવું બીજું કોઈ શહેર નથી.” 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારનું સંકટ ટળ્યું! ડી. કે. શિવકુમાર બોલ્યા, મને કોઈ ઉતાવળ નથી… | Crisis o…

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારનું સંકટ ટળ્યું! ડી. કે. શિવકુમાર બોલ્યા, મને કોઈ ઉતાવળ નથી... | Crisis o...

વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen…

વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen...

ધ્રોલના પોકસોના ગુનામાં ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો | accused of a POCSO offence in …

ધ્રોલના પોકસોના ગુનામાં ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો | accused of a POCSO offence in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…

3 months ago
ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી | Pahalgam Attack I…

ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી | Pahalgam Attack I…

1 year ago
ઘોર કળિયુગ: વડોદરામાં કાકાએ ફૂલ જેવી ભત્રીજીને હવસનો શિકાર બનાવી | Uncle made flower like niece a vi…

ઘોર કળિયુગ: વડોદરામાં કાકાએ ફૂલ જેવી ભત્રીજીને હવસનો શિકાર બનાવી | Uncle made flower like niece a vi…

10 months ago
અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe…

અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News