gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોકસોના ગુનામાં ૨૦ વર્ષની સજા કાપતો પેરોલ જમ્પ કેદી લવાડથી ઝડપાયો | Parole jumper serving 20 years i…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
પોકસોના ગુનામાં ૨૦ વર્ષની સજા કાપતો પેરોલ જમ્પ કેદી લવાડથી ઝડપાયો | Parole jumper serving 20 years i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફરાર કેદીઓને પકડવાની ખાસ ડ્રાઈવ અંતર્ગત

વડોદરા મધ્યસ્થ જેલમાંથી વચગાળાની રજા પર આવ્યા બાદ ફરાર થયેલા કેદીને એલસીબીની ટીમે ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-૨ની ટીમે પોકસો અને બળાત્કાર
જેવા ગંભીર ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહેલા અને પેરોલ
પર છૂટયા બાદ ફરાર થયેલા એક કેદીને દહેગામના લવાડ ખાતેથી ઝડપી લીધો હતો અને હાલ
જેલ હવાલે કરી દીધો છે.

ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં ફરાર
આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર રેન્જ
ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લાંબા સમયથી
ફરાર ચાલી રહેલા કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો.
જેના પગલે એલસીબી ટુ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર દ્વારા ટીમોને તાકીદ કરવામાં
આવી હતી અને આ ટીમોએ પેરોલ
,
ફર્લો, વચગાળાના
જામીન અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓની યાદી તૈયાર કરી હતી. સ્થાનિક
બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ કેદીઓ અને આરોપીઓના આશ્રયસ્થાનો વિશે
માહિતી એકત્રિત કરવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી
મળી હતી કે
, પોકસો
અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલમાં ૨૦ વર્ષની સજા સજા ભોગવી
રહેલા અને પેરોલ પર છૂટયા બાદ ફરાર થયેલો પાકા કામનો કેદી હાલ દહેગામ તાલુકાના
લવાડ ગામમાં પોતાના ઘરે હાજર છે. બાતમીના આધારે પોલીસે લવાડ ગામમાં વોચ ગોઠવીને
કેદી નરેન્દ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ રહે. દોલતપુરા
, લવાડ, તા. દહેગામને
ઝડપી પાડયો હતો. આ આરોપી વડોદરા મધ્યસ્થ જેલનો કેદી છે. પોલીસે તેની અટકાયત કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…
GUJARAT

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

May 15, 2026
વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj
GUJARAT

વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

May 14, 2026
વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places i…
GUJARAT

વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places i…

May 14, 2026
Next Post
દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous…

દહેગામના કનીપુર ગામે તસ્કરોનો તરખાટ બંધ મકાનમાંથી રૃ. ૪.૪૪ લાખની ચોરી | 4 44 lakh stolen from a hous...

ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re …

ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re ...

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a…

ગીતા મંદિર એસટી સ્ટેન્ડ રિક્ષા ચાલકને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો | Ewe chon uwei ewe rickshaw a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

4 months ago
ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will…

ગાંધીનગરમાં પણ હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઈ જશે | Registration of pet dogs will…

6 months ago
અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

2 weeks ago
ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે બચાવ અભિયાન,વડોદરામાં 72 રેસ્ક્યૂ સેન્ટર | 72 rescue centers to save in…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News