gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨.૮૧ કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની છઠ્ઠીવારની આગોતરા જામીન અરજી રદ | Jitendra Jain’s anticipatory…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
૨.૮૧ કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની છઠ્ઠીવારની આગોતરા જામીન અરજી રદ | Jitendra Jain’s anticipatory…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અમદાવાદના વેપારી સાથે રોકાણના બહાને ૨.૮૧ કરોડની છેતરપિંડી
કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપી જીતેન્દ્ર જૈને વધુ એક વાર સેશન્સ કોર્ટમાં
આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. અગાઉ સુપ્રીમ
કોર્ટે એક વાર અને હાઇકોર્ટે બે વાર અરજદારની જામીન અરજી રદ કરતા આરોપીની આ
છઠ્ઠીવારની જામીન અરજી પણ નામંજૂર થઇ છે.

વર્ષે ૨૦૨૨માં અમદાવાદના વેપારીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં રણુ
ભરવાડ
, રાજગુરુ રાધેબાપુ તેમજ જીતેન્દ્ર જૈન સહિતના છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી
હતી કે
, આરોપીઓએ રોકાણના બહાને તેના બેંક એકાઉન્ટમાંથી
આરટીજીએસ મારફતે ૨.૮૧ કરોડ તેમના વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

આ બનાવમાં સંડોવાયેલા અને 
છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી 
જીતેન્દ્ર પપ્પુભાઇ જૈને આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર
તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરબીઆઇ,
પી.એમ.કાર્યાલય તેમજ સિંગાપોરની કંપનીના બોગસ લેટરો આપ્યા હતા.
આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીના એકાઉન્ટમાં એક કરોડની રકમ જમા થઇ છે.
છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી. ન્યાયાધીશે બન્ને પક્ષની
દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
GUJARAT

February 10, 2026
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

Next Post
માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…

માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી...

કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો | Accused arrested for loading foreign liquor…

કારમાં વિદેશી દારૃ ભરીને ડિલિવરી માટે જતો આરોપી ઝડપાયો | Accused arrested for loading foreign liquor...

વિદ્યાર્થીઓ ગમે તે પ્રકારના ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે જઈ શકશેઃ ડીઈઓ | school can not pressure student…

વિદ્યાર્થીઓ ગમે તે પ્રકારના ગરમ વસ્ત્રો પહેરી સ્કૂલે જઈ શકશેઃ ડીઈઓ | school can not pressure student...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર | Infiltration attempt…

10 months ago
મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

2 months ago
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ …

પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ | BSF jawa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News