gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
ભારતના 61 ટકા વિસ્તારો પર ભૂકંપનો ખતરો : હિમાલયન રેન્જ સૌથી જોખમી | Earthquake risk in 61% of India:…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૂકંપ વૈજ્ઞાનિકોએ સિસ્મિક મેપ જાહેર કર્યો

– ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે પાંચ સેમી ઉત્તર તરફ ખસે છે  દિલ્હી, ઋષિકેશ, દહેરાદૂનમાં મોટા ભૂકંપની ભીતિ

નવી દિલ્હી : હિમાલયન રેન્જના રાજ્યોમાં ભૂકંપનો સૌથી વધુ ખતરો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરૂણાચલ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. હિમાલયના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટમાં હિલચાલ થઈ રહી હોવાથી આ વિસ્તારોને વધારે સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભૂકંપનો ખતરો દેશના અન્ય ભાગ કરતાં ઓછો છે. ભૂકંપ વૈજ્ઞાનિકોએ નવો સિસ્મિક મેપ જાહેર કર્યો છે.

ભૂકંપ વૈજ્ઞાનિકોના નવા અહેવાલ પ્રમાણે દેશના ૬૧ ટકા વિસ્તારમાં ભૂકંપની શક્યતા છે. અગાઉ આ વિસ્તાર ૫૯ ટકા હતો. ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે ઉત્તર તરફ પાંચ સેન્ટિમીટર ખસતી હોવાથી પેટાળમાં હિલચાલ વધી છે. પરિણામે ભૂકંપનો ખતરો પણ વધ્યો છે. હિમાલયન રેન્જમાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. દેશના બધા જ ભાગોને નવા સિસ્મિક મેપમાં પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એ પ્રમાણે સમગ્ર હિમાલયન રેન્જને હવે પાંચમાં ઝોનમાં રાખવામાં રાખીને ચેતવણી આપવામાં આવી હતી. એ પહેલાં હિમાલયના જુદા જુદા વિસ્તારોને ચાર અને પાંચ એમ બે ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા.

હિમાલયન રેન્જ પછી સૌથી વધુ ખતરો છે કચ્છમાં. સમગ્ર કચ્છને પાંચમા ઝોનમાં રાખવામાં આવ્યું છે. ગુજરાતના બાકીના હિસ્સામાં સૌરાષ્ટ્રને ત્રીજા ઝોનમાં રાખ્યું છે, તેનો અર્થ એ કે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો ખતરો પ્રમાણમાં ઓછો છે. કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના વિસ્તારને ચોથા ઝોનમાં રાખવામાં આવ્યા છે.

દેશની ત્રણ ચતુર્થાંશ વિસ્તાર સક્રિય ભૂકંપ ક્ષેત્રમાં આવે છે એટલે મોટી વસતિ પર ભૂકંપનું જોખમ સતત મંડરાતું રહેશે. વાડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જ્યોલોજીના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ નવા મેપના કારણે દેશમાં અમુક પરિવર્તનો કરવા પડશે. ખાસ તો જૂની ઈમારતોનું ચેકિંગ કરવું જોઈએ. નવી ઈમારતોના બાંધકામમાં પણ માપદંડો બદલવા હિતાવહ છે. નદી કિનારે કે પોચી જમીનમાં બહુમાળી ઈમારતો ન બાંધવી જોઈએ. જૂની સ્કૂલ-કોલેજો અને હોસ્પિટલોને મજબૂત કરવાની દિશામાં કામ કરવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex…

સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 263, નિફ્ટીમાં અંતે 13 પોઈન્ટનો ઘટાડો | Nifty finally falls 13 and Sensex...

ભારતનો GDP વૃદ્ધિદર 8.2 ટકા,18 મહિનામાં સૌથી વધુ | India’s GDP growth rate at 8 2 percent highest in…

ભારતનો GDP વૃદ્ધિદર 8.2 ટકા,18 મહિનામાં સૌથી વધુ | India's GDP growth rate at 8 2 percent highest in...

પુતિન 4થી ડિસેમ્બરે ભારત આવશે ડિફેન્સ સહિતના મહત્ત્વના કરારો થશે | Putin will visit India on Decembe…

પુતિન 4થી ડિસેમ્બરે ભારત આવશે ડિફેન્સ સહિતના મહત્ત્વના કરારો થશે | Putin will visit India on Decembe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

5 months ago
એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો | Opposition creates ruckus in Parliament over LP…

5 months ago
રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei…

રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei…

9 months ago
સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News