gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: ‘હજુ તપાસ પૂર્ણ નથી થઈ’, પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા | A…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો: ‘હજુ તપાસ પૂર્ણ નથી થઈ’, પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash : એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) એ એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 અકસ્માત અંગે અપ્રમાણિત અહેવાલોના આધારે તારણો કાઢવાના આંતરરાષ્ટ્રીય મીડિયાના કેટલાક વર્ગો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ અહેવાલ ફક્ત અકસ્માતમાં શું થયું તે સમજાવવા માટે છે અને તપાસ હજુ પૂર્ણ થઈ ન હોવાથી કોઈ ચોક્કસ તારણો કાઢવાનું વહેલું ગણાશે.

પાયલટ પર વિદેશી મીડિયાના આરોપો AAIBએ ફગાવ્યા

ઈન્ડિયન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 દુર્ઘટનાને લઈને ઇન્ટરનેશનલ મીડિયાના કેટલાક વર્ગો દ્વારા અનવેરિફાઈ રિપોર્ટિંગના આધાર પર તારણો શોધવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી છે. એજન્સીએ કહ્યું કે, પ્રારંભિક તપાસ રિપોર્ટનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવાનો છે કે દુર્ઘટનામાં શું થયું અને હજુ કોઈ અંતિમ તારણો કાઢવો એ ઉતાવળ હશે, કારણ કે તપાસ હજુ પૂર્ણ નથી થઈ.

AAIBએ કહ્યું કે, અમને એ ધ્યાનમાં આવ્યું છે કે, ઇન્ટરનેશનલ મીડિયાના કેટલાક વર્ગ વારંવાર અનવેરિફાઈ રિપોર્ટિંગ દ્વારા આ દુર્ઘટનાનો તારણો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બેજવાબદારીભર્યું છે, ખાસ કરીને જ્યારે તપાસ હજુ ચાલી રહી છે.

આ પણ વાંચો: ‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ

તપાસ માટે ખતરો છે બેજવાબદારી ભર્યું રિપોર્ટ

AAIBએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રકારના બેજવાબદારીભર્યું રિપોર્ટિંગથી ન માત્ર તપાસ પ્રક્રિયાને ખતરો છે, પરંતુ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો, ક્રૂ મેમ્બર અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોના પરિવારોની સંવેદનાઓને પણ ઠેસ પહોંચશે.

AAIBએ ભારત આપતા કહ્યું કે, પ્રારંભિક તપાસ રિપોર્ટનો ઉદ્દેશ્ય માત્ર એ જણાવવાનો છે કે શું થયું હતું. આ સ્તર પર કોઈ નિશ્ચિત તારણો શોધવો ઉતાવળ હશે, કારણ કે તપાસ હજુ પૂર્ણ નથી થઈ અને અંતિમ તપાસ રિપોર્ટ જલ્દીથી દુર્ઘટનાના મૂળ કારણો અને વિનંતીઓની સાથે તમામની સામે રાખવામાં આવશે.

100થી વધુ ઘટનાઓની તપાસ કરી ચૂક્યું છે AAIB

AAIBએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેઓ વિમાન નિયમ, 2017 અને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ના અનુચ્છેદ 13 હેઠળ ભારત સરકારની જવાબદારીઓને પૂરી કરવા માટે કામ કરે છે. 2012માં પોતાની સ્થાપના બાદથી AAIBએ 92 દુર્ઘટનાઓ અને 111 ગંભીર ઘટનાઓની તપાસનો એક બેદાગ રેકોર્ડ બનાવ્યો છે.

AI171 દુર્ઘટના હાલના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી વિનાશકારી દુર્ઘટનાઓમાંથી એક છે અને તેની તપાસ AAIB નિયમો અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલના અનુસાર કઠોર રીતે કરાઈ રહી છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

AAIBએ લોકોને કરી અપીલ

AAIB અંતમાં મીડિયા અને જનતાને અપીલ કરતા કહ્યું કે, તેઓ અનવેરિફાઈ ફેક્ટ્સના આધાર પર સમય પહેલા તારણો કાઢવા અને આવા સમાચારો ફેલાવવાથી બચો જે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગની સુરક્ષા પ્રત્યે જનતામાં ચિંતા અને આક્રોશ પૈદા કરી શકે છે. બ્યૂરોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારોની સંવેદનાઓનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફર અને અન્ય 29 લોકોના મોત થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…
INDIA

શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…

May 11, 2026
કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…
INDIA

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન | PM Mod…

May 11, 2026
Next Post
VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા | Cla…

VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા | Cla...

શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

શું છે 'નૉનવેજ દૂધ'? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st...

VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- ‘હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?’ | Mad…

VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- 'હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?' | Mad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ | Piles of dirt everywhere due to lack of…

વલભીપુર સફાઇના અભાવે ઠેર ઠેર ગંદકીના ઢગલા : રોગચાળાની ભીતિ | Piles of dirt everywhere due to lack of…

8 months ago
જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

જામનગરના ઉદ્યોગપતિની 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ, ઉદ્યોગ જગતમાં ફફડાટ | jamnagar business…

5 months ago
BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય | India takes t…

BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતાં જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય | India takes t…

1 year ago
૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News