gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જો કે બંને જૂથનો ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર

વર્ચસ્વની લડાઇને લઇ અગાઉ પણ બંને જૂથ વચ્ચે જ્યુબેલી પાસે મારામારી થતાં સામસામી ફરિયાદો નોંધાઇ હતી

રાજકોટ: શહેરમાં કિન્નરોના બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ વકરી જતાં એક જૂથના કિન્નરે ગઇકાલે ફીનાઇલ પી લીધું હતું. જેની જાણ થતાં બીજા જૂથના છ કિન્નરોએ પણ ફીનાઇલ પી લીધું હતું. જો કે બંને જૂથે એકબીજા વિરૂધ્ધ હાલ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે.  પરંતુ પોલીસમાં પગલા લેવા માટે અરજી જરૂર કરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ગંજીવાડા-૧૩માં રહેતા નીકિતા માસીએ ગઇકાલે રાત્રે ગંજીવાડાના શક્તિ ચોકમાં ફીનાઇલ પી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેની જાણ થતાં તેને જેની સાથે વિખવાદ ચાલે છે તે જૂથના છ કિન્નરો કે જેમાં ખુશ્બુ દે ગોપી દે (ઉ.વ.૨૪), સમીરા દે ગોપી દે (ઉ.વ.૩૦), બિંદીયા દે મીરા દે (ઉ.વ.૩૨), ગોપી દે મીરા દે (ઉ.વ.૩૦), ટીની દે મીરા દે (ઉ.વ.૩૦) અને કલ્પુ દે મીરા દે (ઉ.વ.૨૪) એ ઘંટેશ્વર ૨૫ વારિયા પાસે ખાટુ શ્યામ મંદિર નજીક ફીનાઈલ પી લીધું હતું. જેથી આ તમામને પણ સિવિલમાં ખસેડાયા હતાં.

જાણ થતાં થોરાળા અને ગાંધીગ્રામ પોલીસ ફરિયાદ નોંધવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચી હતી. પરંતુ બંને જૂથે ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો. તે પહેલા ફીનાઇલ પી લેનાર છ કિન્નરોના જૂથે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નિકીતા દે વિરૂધ્ધ અરજી પણ આપી હતી. 

હજુ પોલીસ આ અરજીની તપાસ કરે તે પહેલાં નિકીતા દેએ ફીનાઇલ પી લીધું હતું. જેની જાણ થતાં તેની સામેના જૂથનાં છ કિન્નરોએ પણ ફીનાઇલ પી લીધું હતું. ત્યાર પછી આ જૂથના સભ્યોએ આજે નિકીતા દે વિરૂધ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરી તેની સામે કડક પગલા લેવાની માગણી કરી હતી. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બંને જૂથ વચ્ચે જ્યુબેલી પાસે મારામારી થતાં એ ડીવીઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ હતી. બંને જૂથમાં સામેલ સાતેય કિન્નરો પહેલા સાથે જ હતાં. ત્યાર પછી વર્ચસ્વની લડાઇને લઇ બંને જૂથ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જે હજુ પણ યથાવત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint
GUJARAT

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

June 24, 2026
સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…
GUJARAT

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

June 24, 2026
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…
GUJARAT

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

June 23, 2026
Next Post
વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E...

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl…

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl...

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi…

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

3 months ago
મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

1 month ago
તોડબાજ ઇન્દ્રજીતને ત્યાંથી ઇડીને કરોડો રોકડા, સુટકેસ ભરીને હીરા-સોનું મળ્યા | ED found crores of cas…

તોડબાજ ઇન્દ્રજીતને ત્યાંથી ઇડીને કરોડો રોકડા, સુટકેસ ભરીને હીરા-સોનું મળ્યા | ED found crores of cas…

6 months ago
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup…

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News