gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે 1 - image

  અમદાવાદ,શુક્રવાર,28 નવેમ્બર,2025

બોડકદેવ વોર્ડમાં રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી વસ્ત્રાપુર
લેક રીડેવલપ કરવામા આવ્યુ છે. રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ફરીથી મુલાકાતીઓ માટે
લેક ખુલ્લુ મુકવામા આવશે. ૧ જાન્યુઆરી-૨૦૨૬થી આ લેકની મુલાકાત લેનારાઓએ રુપિયા દસ
એન્ટ્રી ફી પેટે આપવા પડશે.

શહેરમા આવેલા ગોટીલા અને મોન્ટે કાર્લો ગાર્ડન પછી હવે
વસ્ત્રાપુર લેકના મુલાકાતીઓ માટે એન્ટ્રી ફી નકકી કરાઈ છે. રીક્રીએશન કમિટીના
ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ
,
સવારના ૬થી ૧૦ કલાક સુધી તમામને ફ્રી એન્ટ્રી અપાશે. બપોરે ૧૨થી ૨ કલાક લેક
બંધ રહેશે.બપોરના બેથી રાતના દસ કલાક સુધી આ લેકની લોકો મુલાકાત લઈ
શકશે.કોન્ટ્રાકટર ઉમિયા વિજય ઈન્ફ્રા દ્વારા આ લેકના રીડેવલપમેન્ટની કામગીરી
કરવામા આવી છે.તળાવના નરસિંહ મહેતા ગેટ
,
કલ્યાણ પુષ્ટિ ગેટ તથા શહીદ ચોક ગેટ નવા ડેવલપ કરવામા આવ્યા છે.હાલમા ત્રણ નવા
ફુવારા ઉપરાંત અપર વોક વે અને લોઅર વોક વે વચ્ચેના ત્રણ નવા ગજેબો ડેવલપ કરવાની
કામગીરી ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl…

કરમસદના નિવાસ્થાનમાં સરદાર પટેલની પ્રતિમા સાથે સીએમ, સાંસદની તકતી મુકાતા વિવાદ | Controversy over pl...

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi…

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi...

કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm…

કેનાલમાં આત્મહત્યા કરનાર પિતા-પુત્રના મૃતદેહની 36 કલાક બાદ પણ શોધખોળ | Bodies of father son who comm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

6 months ago
છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્…

8 months ago
નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

5 months ago
રક્ષાશક્તિ બ્રિજ નીચે ગંદકી ફેલાવતા પરિવારોને હટાવતા પોલીસ પર હુમલો | Police attacked while removing…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News