gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આંકલાવના આસોદરથી વાસદ જતા રોડ પર

– વાહનનું ટાયર મહિલાના માથાના ભાગ પર ફરી વળ્યું હતું, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી 

આણંદ : આંકલાવ તાલુકાના આસોદરથી વાસદ જતા રોડ પર કંથારિયાની સીમમાં અજાણ્યા વાહને એક બાઈકને અડફેટે લેતા બાઈક ઉપર સવાર મહિલા રોડ ઉપર પટકાયા બાદ વાહનનું ટાયર માથા ઉપર ફરી વળતા ગંભીર ઈજાથી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

મૂળ બોરસદ તાલુકાના કંકાપુરાના વતની અને હાલ વડોદરાના સાંકરદા ખાતે રહેતા ચંદુભાઈ અમરસિંહ પરમાર ૨૬મી નવેમ્બરના રોજ પત્ની નીતાને બાઈક ઉપર બેસાડી તેમના મૂળ વતન કંકાપુરા ખાતે આવ્યા હતા. જે બાદ શુક્રવારની વહેલી પરોઢે દંપતિ મોટરસાયકલ કંકાપુરાથી સાકરદા પરત જવા નીકળ્યા હતા. દરમિયાન આસોદર થઈ વાસલ તરફ જઈ રહ્યાં હતા ત્યારે કંથારિયાની સીમમાં આવેલા એક સીએનજી પંપ નજીક પુરપાટ ઝડપે પાછળથી આવી ચડેલા અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર દંપતિ રોડ ઉપર પટકાયું હતું. જેમાં પત્ની નીતાબેન રોડ ઉપર પટકાતા અજાણ્યા વાહનના ટાયર તેમના માથાના ભાગે ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાલક ચંદુભાઈને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ચંદુભાઈ પરમારે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ | Nadiad Municipal Corporation pressure…

ચેક રિટર્ન કેસમાં નડિયાદ મનપાના દબાણ અધિકારીને એક વર્ષની કેદ | Nadiad Municipal Corporation pressure...

નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag…

નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag...

મહાપાલિકાની સાધારણ સભામાં મદ્રેશાના દબાણનો મામલો ગુંજ્યો, વિપક્ષનો વોકઆઉટ | Madrasa pressure issue e…

મહાપાલિકાની સાધારણ સભામાં મદ્રેશાના દબાણનો મામલો ગુંજ્યો, વિપક્ષનો વોકઆઉટ | Madrasa pressure issue e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…

8 months ago
ભારેલની સીમમાં હોટલના પાર્કિગમાં ટ્રકમાંથી 1.51 કરોડનો દારૂ પકડાયો | Liquor worth Rs 1 51 crore seiz…

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

9 months ago
ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 PSIની બદલી, જુઓ યાદી | 182 PSI transferred Gujarat Poli…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News