gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | ‘Our alliance…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | ‘Our alliance…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Eknath Shinde News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી કે શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નું ગઠબંધન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શો પર ટકેલું છે.

‘વિચારધારા પર આધારિત છે અમારું ગઠબંધન’

એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની એક ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. ગુરુવારે રવીન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે, “હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને બચાવવા માંગુ છું. આક્ષેપો પર પછીથી જવાબ આપીશ.” આ ટિપ્પણીનો જવાબ આપતાં શિંદેએ કહ્યું, “અમારું ગઠબંધન લાંબા સમયથી વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલતું રહેશે.”

ચૂંટણી પહેલાં ગઠબંધનમાં તણાવ

2 ડિસેમ્બરથી શરૂ થનારી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ વચ્ચે તણાવ વધેલો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં OBC અનામત ને લઈને કાયદાકીય પડકાર પણ ગઠબંધન માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે. 2 ડિસેમ્બરે 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCPથી બનેલા ગઠબંધન માટે આ ચૂંટણીઓ પ્રથમ મોટી રાજકીય કસોટી સમાન હશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને આંતરિક ખેંચતાણ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે 57 નિકાયોમાં 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થયું છે, ત્યાંના પરિણામો તેના અંતિમ નિર્ણયને આધીન રહેશે. રાજ્ય ચૂંટણી પંચે પણ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ, નેતાઓ અને કાર્યકરોની નારાજગીને કારણે તણાવ વધ્યો છે. ખાસ કરીને ઠાણે અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા વિસ્તારોમાં આ સંઘર્ષ વધુ જોવા મળી રહ્યો છે, જે એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
બોન્ડ થકી મૂડી એકત્રીકરણ ધીમું પડયું | Capital mobilization through bonds slowed down

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E...

નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે ડિજિટલ ગોલ્ડ કંપનીઓની રજૂઆત | Submission of digital gold comp…

નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે ડિજિટલ ગોલ્ડ કંપનીઓની રજૂઆત | Submission of digital gold comp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાય…

11 months ago
રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો | Indian Rupee Hits Record Low: …

2 months ago
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

8 months ago
રિક્ષામાં બેસાડી ચાકુ બતાવી લૂંટી લેતા લૂંટરુને મુદ્દામાલ સાથે પકડયા | Rese angei liwinin ar repwe m…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News