gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UK Work Visa Scam: વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા અને મૂળ ગાંધીનગરના એક મહિલાને UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને લંડન સ્થિત એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વિઝા પ્રોસેસના નામે એજન્ટે કટકે-કટકે કુલ 35 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ વિઝા ન આપીને માત્ર 62 હજાર રૂપિયા જ પરત કર્યા હતા. બાકીના 34.39 લાખ રૂપિયા ચાંઉ કરી જતા ભોગ બનનાર મહિલાએ UK સ્થિત ધવલ ગડાણી નામના એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

કેવી રીતે આચરી છેતરપિંડી?

મૂળ ગાંધીનગરના અને હાલ વલસાડ ખાતે સરકારી પોલિટેકનિકમાં લેક્ચરર તરીકે નોકરી કરતા 45 વર્ષીય નીભાબેન અરવિંદભાઈ ઠાકોર સાથે આ છેતરપિંડી થઈ છે. વિદેશ જવાની ઈચ્છા હોવાના કારણે તેઓ અને તેમના મિત્ર રોઝ સચીન વેટ્ટોંન્થા એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2024માં નીભાબેનને વર્ક વિઝા પર વિદેશ જવું હતું. તેમના મિત્ર રોઝના પરિચિત હેતલબેન અને કરણ શાહ મારફતે તેમનો સંપર્ક UK સ્થિત ‘વારાહી ગ્રુપ’ના ધવલ ગડાણી સાથે થયો હતો. ધવલ ગડાણીએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે UKના વર્ક વિઝા માટે બે વ્યક્તિના કુલ 50 લાખ રૂપિયા થશે. તેણે પ્રોફાઈલ રિવ્યુ કરાવવાના વ્યક્તિદીઠ 2.50 લાખ રૂપિયા થશે તેમ જણાવીને વિઝા પ્રક્રિયા શરૂ કરાવી હતી.

ધવલ ગડાણીએ ડિસેમ્બર 2024માં ઓનલાઈન એગ્રીમેન્ટ મોકલી બંનેની સહીઓ લીધી હતી અને ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા. ત્યારબાદ તેના કહેવા મુજબ નીભાબેન અને તેમના મિત્ર રોઝે અલગ-અલગ તારીખોએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદીએ બીપીનચંદ્ર અમૃતલાલ સોનીના SBI ખાતામાં 2,50,000 રૂપિયા તથા ધવલ ગડાણીના લંડન સ્થિત રિવોલ્યુટ લિમિટેડ બેંકના ખાતામાં 32,52,125 રૂપિયા સહિત કુલ 35,02,125 રૂપિયા જમા કરાવ્યા હતા. પૈસા ચૂકવી દીધા હોવા છતાં, ધવલે સ્પોન્સર લેટરમાં સ્પેલિંગની ભૂલ છે તેવા બહાના કાઢીને કામ લંબાવ્યું હતું.

જ્યારે પૈસા પરત માગ્યા ત્યારે…

વિઝા અંગે કોઈ જવાબ ન મળતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા. આથી ધવલે સપ્ટેમ્બર 2025માં એકાઉન્ટ ક્લોઝર સેટલમેન્ટ લેટર મોકલી પૈસા પાછા આપવાની ખાતરી આપી હતી. વારંવાર દબાણ કરવાથી ધવલ ગડાણીએ એપ્રિલ 2026માં ફરિયાદીના પિતા અરવિંદભાઈના ખાતામાં ટુકડે-ટુકડે માત્ર 62,528 રૂપિયા જમા કરાવ્યા હતા, પણ બાકીની 34,39,597 રૂપિયાની રકમ આપી ન હતી. આથી આખરે ધવલ ગડાણી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

June 18, 2026
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

June 18, 2026
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

June 18, 2026
Next Post
સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી ...

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir...

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

2 months ago
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

2 months ago
અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર …

અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર …

9 months ago
હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News