gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને થોડી કલાકોમાં ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન | Flight car…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in INDIA
0 0
0
26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને થોડી કલાકોમાં ભારત લવાશે, અમેરિકાથી ફ્લાઈટે ભરી ઉડાન | Flight car…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tahawwur Rana’s Extradition To India: મુંબઈના 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા હવે થોડી કલાકોમાં ભારત પહોંચી જશે. અમેરિકાનું એક વિશેષ વિમાનમાં ભારતીય અધિકારી તહવ્વુર રાણાને લઈને રવાના થઈ ચૂક્યું છે. માહિતી અનુસાર, આજે સાંજે 7:10 વાગ્યે આ વિમાને અમેરિકાથી ઉડાન ભરી હતી.

મળતી માહિતી અનુસાર, ભારત પહોંચતા જ NIA તેની ઔપચારિક રીતે ધરપકડ કરી લેશે. આ ઘટનાક્રમથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રેશર વધવાની શક્યતા છે, કારણ કે રાણાને લશ્કર-એ-તૈયબા અને ISIથી જોડવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં જ થશે સુનાવણી

NIAએ આ કેસને મુંબઈથી દિલ્હી ટ્રાન્સફર કરાવ્યો છે, અને હવે તેની તમામ સુનાવણી દિલ્હીમાં થશે. કાયદા મંત્રાલયના સૂચન બાદ આજથી જ આ કેસ દિલ્હી સ્થિત NIA હેડક્વાર્ટરમાં સ્થાનાંતરિત કરાયું. ગૃહ મંત્રાલય દ્વારા NIAએ કાયદા મંત્રાલય પાસેથી આ ટ્રાન્સફર માટે મંજૂરી લીધી હતી.

રાણાના ભારત પહોંચતા જ પ્રાથમિક કસ્ટડીમાં NIAની પાસે રાખવામાં આવશે, જ્યાં તેની પૂછપરછ થશે. ત્યારબાદ તેને દિલ્હી અથવા મુંબઈની વિશેષ જેલમાં રાખવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…
INDIA

June 19, 2026
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…

Next Post
હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi...

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી ...

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M…

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા

10 months ago
બિન-જીવન વીમા ક્ષેત્રે પ્રીમિયમ વૃદ્ધિમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો વધારો નોંધાયો | Non life insu…

1 year ago
છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન | Veteran BJP lea…

7 months ago
સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા હાઇકોર્ટનું સૂચન, ટૂંક સમયમાં સરકાર લેશે નિર્ણય | seventh …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News