gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Airbus warns A320s vulnerable to solar radiation : એરબસે સુરક્ષા કારણોસર આપેલા ઍલર્ટ બાદ ભારતમાં 400 વિમાનો પ્રભાવિત થયા છે. સોલાર રેડિએશનના કારણે દુનિયાના કુલ 6 હજાર વિમાનોને અસર થઈ છે. રેડિએશનના કારને ફ્લાઈટ કંટ્રોલ ડેટા પ્રભાવિત થવાની આશંકા બાદ ભારતના DGCAએ તમામ પ્રભાવિત વિમાનોમાં ELAC (Elevator and Aileron Computer) એટલે કે એલેવેટર એલેરોન કોમ્પ્યુટર બદલવા આદેશ આપ્યા છે. 

સોલાર રેડિએશન એટકે શું? 

સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતાં કણો જેવા ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે અને સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોના મિશ્રણને સોલાર રેડિએશન કહેવાય છે. આ એક વિદ્યુત ચુંબકીય તરંગો હોય છે જે વિમાનના ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માટે પણ ખતરો બની શેક છે. વિમાન જ્યારે ઊંચાઈએ ઉડતું હોય ત્યારે તે સોલાર રેડિએશનની ઝપેટમાં આવી શકે છે. આ ખતરાને જોતાં જ એરબઝે વિમાનોને લઈને 28 નવેમ્બર, 2025એ ઍલર્ટ જાહેર કર્યું હતું. 

સરળ શબ્દોમાં સમજો સમસ્યા શું થઈ? 

એરબઝે જણાવ્યું છે કે સોલાર રેડિએશનના કારણે ફ્લાઈટ કંટ્રોલ સાથે જોડાયેલી કોમ્પ્યુટર મેમોરીમાં ‘બિટ ફ્લિપ’ થઈ શકે છે. 

ફ્લાઈટના કોમ્પ્યુટરમાં તમામ ડેટા બાયનરી ફોર્મેટમાં સંગ્રહ થાય છે. કોમ્પ્યુટ 0 અને 1ના રૂપમાં જ ભાષા એક્સેસ અને પ્રોસેસ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો કોમ્પ્યુટર અને સોફ્ટવેરને 0 અને 1ની જ ભાષા સમજાય છે. પછી આ ડેટા પાયલટ થવા ઓટોપાયલટ કમાન્ડ એલિવેટર અને એલેરોન જેવા ફ્લાઈટ કંટ્રોલ લેયર સુધી પહોંચાડે છે. એવામાં ‘બિટ ફ્લિપ’નો અર્થ છે કે ડેટા 0થી 1 અથવા 1થી 0માં અચાનક બદલાઈ જાય. જો આવું થાય તો ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ ખોટા કમાન્ડ આપી શકે છે. 

અગાઉ પણ થઈ ચૂકી છે દુર્ઘટના 

નોંધનીય છે કે આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. આ વર્ષે જ 30મી ઓક્ટોબરે જેટબ્લૂ એરવેઝનું વિમાન અચાનક જ પિચ-ડાઉન થઈ આગયું હતું. આ ઘટનામાં 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પછી તપાસમાં જાણવા મળ્યું કે સોલાર રેડિએશનના કારણે ડેટા ખરાબ થઈ જવાના કારણે આ દુર્ઘટના થઈ હતી. 

એરબઝે જણાવ્યું છે કે દુનિયાભરમાં 6 હજાર A320 સીરિઝના વિમાન છે. તેમાં સંવેદનશીલ ELAC (Elevator and Aileron Computer) કોન્ફિગરેશન છે, જે સોલાર રેડિએશનથી પ્રભાવિત થઈ શકે છે. કંપનીએ આ તમામ વિમાનોમાં સોફ્ટવેર અપડેટ કરવા કહ્યું છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p…

ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p...

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup…

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup...

દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…

દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક 'ભારે', વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ! | Unsafe Gujarat: w…

9 months ago
વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

વડોદરામાં રખડતા ઢોરથી નિર્દોષ બાઈક ચાલકના મોત બાદ તંત્ર એક્શનમાં : ગેરકાયદે ઢોર વાડાનો સફાયો, 12000ન…

8 months ago
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

2 months ago
મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News