gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 75 33 lakhs caught in 2 days

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
2 દિવસમાં રૂ. 75.33 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 75 33 lakhs caught in 2 days
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીજીવીસીએલ મહુવા અને સીટી-૨ ડિવિઝનમાં

– બન્ને ડિવિઝનના આઠ સબ ડિવિઝન હેઠળના 173 કનેક્શનોમાં ગેરરિતી ઝડપાઈ

ભાવનગર : પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળ છેલ્લા બે દિવસમાં મહુવા અને સીટી-૨ ડિવિઝનમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવમાં આવી હતી. જેમાં બન્ને ડિવિઝનના આઠ સબ ડિવિઝન હેઠળના કુલ ૧૭૩ કનેક્શનોમાં કુલ રૂ.૭૫.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના સીટી-૨ ડિવિઝન હેઠળ આવતા ચિત્રા, મામસા અને ઘોઘા સબ ડિવિઝનમાં વીજ તંત્રની કુલ ૩૪ ટીમો દ્વારા ગતરોજ વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૫૧૫ રહેણાંકી, ૭ વાણિજ્ય અને ૭ ખેતીવાડી કનેક્શનોના ચેકિંગમાં ૭૫ રહેણાંકી, ૧ વાણિજ્ય અને ૧ કોમર્શિયલ મળી કુલ ૭૭ કનેક્શનોમાં કુલ રૂ.૨૩.૫૦ લાખની વીજ ચોરી ઝડપાઈ છે. જ્યારે આજે વહેલી સવારે મહુવા ડિવિઝનના મહુવા રૂરલ-૧, ૨, મહુવા ટાઉન, જેસર અને બગદાણા સબ ડિવિઝનમાં વીજતંત્રની કુલ ૩૮ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૫૦૬ રહેણાંકી, ૧૩ વાણિજ્ય અને ૦૪ ખેતીવાડી મળી કુલ ૫૫૯ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૮૮ રહેણાંકી, ૪ વાણિજ્ય અને ૪ ખેતીવાડી મળી કુલ ૯૬ કનેક્શનોમાં કુલ રૂ.૫૧.૮૩ લાખની વીજચોરી ઝડપાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી

'હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..' મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી

સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડો | Raid on illegal carbocell mine in Cho…

સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડો | Raid on illegal carbocell mine in Cho...

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ | Rahul and Sonia Ga…

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ | Rahul and Sonia Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

11 months ago
અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

8 months ago
ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો, ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત બેની ધરપકડ | Two arrested includin…

10 months ago
વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા | Makar S…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News