gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ | Rahul and Sonia Ga…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ | Rahul and Sonia Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National Herald Case : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ ગુનાહિત ષડયંત્રના આરોપ હેઠળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય લોકો સામે નવી FIR નોંધી છે. આ FIR માં છ અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓને પણ આરોપી બનાવવામાં આવી છે.

ક્યારે નોંધાઈ FIR? 

આ FIR એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. EDએ તેની તપાસનો રિપોર્ટ દિલ્હી પોલીસ સાથે શેર કર્યો હતો અને PMLA કાયદાની કલમ 66(2) હેઠળ, ED અન્ય કોઈ એજન્સીને ગુનો નોંધવા માટે કહી શકે છે.

શું છે મુખ્ય આરોપ?

FIR મુજબ, મુખ્ય આરોપ એ છે કે કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ)ને છેતરપિંડીથી પોતાના કબજામાં લેવા માટે એક ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આરોપ છે કે, કોલકાતાની એક કથિત શેલ કંપની ‘ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રા. લિ.’ એ ‘યંગ ઇન્ડિયન’ને ₹1 કરોડ આપ્યા હતા. આ લેવડ-દેવડની મદદથી ‘યંગ ઇન્ડિયન’ એ કોંગ્રેસ પાર્ટીને માત્ર ₹50 લાખ ચૂકવીને લગભગ ₹2,000 કરોડની સંપત્તિ ધરાવતી AJL પર નિયંત્રણ મેળવી લીધું હતું.

કોણ-કોણ છે આરોપી?

આ નવી FIR માં આરોપી તરીકે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા (ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ) અને અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે  AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ), યંગ ઇન્ડિયન (Young Indian), અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રા. લિ. (Dotex Merchandise Pvt Ltd) ને પણ આરોપી બનાવાઈ છે.  આ નવી FIR દાખલ થવાથી ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી માટે કાયદાકીય પડકારો વધુ ગંભીર બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા | Policeman caught taking bribe of Rs 30 000 in D…

ધ્રાંગધ્રામાં પોલીસ કર્મી 30 હજારની લાંચ લેતા ઝડપા | Policeman caught taking bribe of Rs 30 000 in D...

શિયાળામાં શાકભાજીના ભાવમાં 80 થી 100 ટકાનો વધારો

પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India's exports to the US f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

3 months ago
ડૂપ્લિકેટ PSIના રિમાન્ડ પુરા, હવે બીજા બે ગુનામાં ધરપકડ થશે | duplicate PSI sent to jail

5 months ago
આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત | Reconciliation between health …

1 year ago
વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News