gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in Business
0 0
0
વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક ભાવમાં સતત રેલીને પગલે ચાંદીની માર્કેટ કેપપાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ છે. મંગળવાર સવારના વૈશ્વિક ભાવ પ્રમાણે ચાંદીની  માર્કેટ કેપ વધી ૪.૮૨ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી. 

માર્કેટ કેપની દ્રષ્ટિએ સોના બાદ ચાંદીનો ક્રમ આવે છે. સોનાની માર્કેટ કેપ મંગળવારે સવારે ૩૨.૦૩ અબજ ડોલર પહોંચી ગઈ હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

૧૨ જાન્યુઆરીના રોજ કોમેકસ પર ચાંદીના સ્પોટ ભાવ ઊંચકાઈને પ્રતિ ઔંસ ૮૬ ડોલરને પાર કરી ગયા હતા અને મંગળવારે પણ ઊંચા ભાવ ટકી રહ્યા હતા.

વિશ્વમાં ૫૬ અબજ ઔંસ ચાંદી ફિઝિકલ સ્વરૂપમાં હોવાનો અંદાજ છે.  

ચીપ ઉત્પાદક વૈશ્વિક કંપની એનવિડીયાની માર્કેટ કેપ ૪.૫૦ ટ્રિલિયન ડોલર રહી હતી. 

ગયા વર્ષના ઓકટોબરમાં ચાંદીના વૈશ્વિક ભાવ પ્રતિ ઔંસ ૪૫ ડોલર કવોટ થતા હતા તે ડિસેમ્બરના અંત સુધીમાં ઉછળી ૮૨.૭૦ ડોલર પર આવી ગયા હતા. 

ઈલેકટ્રોનિકસ, સોલાર પેનલ્સ તથા વીજ વાહનોના ઉત્પાદનમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત હાલમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્ર તરફથી પણ ચાંદીની જોરદાર માગ વધી છે. 

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ જે  પ્રતિ ઔંસ ૪૬૦૦ ડોલરને પાર કરી ગયા છે તેને ધ્યાનમાં રાખતા ભારતના પરિવારો પાસે પડેલા સોનાનું એકંદર મૂલ્ય પાંચ ટ્રિલિયન ડોલરથી પણ વધુ થવા જાય છે, જે દેશના એકંદર ગ્રોસ ડોમેસ્ટિક  પ્રોડકટ (જીડીપી) કરતા પણ વધુ હોવાનું કહી શકાય એમ છે.

ભારતનું જીડીપી હાલમાં ૪.૧૦ ટ્રિલિયન ડોલર જેટલું છે. એક અંદાજ પ્રમાણે ભારતના પરિવારો પાસે ૩૪૬૦૦ ટન જેટલું સોનું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str…

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ | Supreme Court orders states to str...

ઉદ્દેશ વગરનું જીવન સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી : અમિત શાહ | A life without purpose cannot achie…

ઉદ્દેશ વગરનું જીવન સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી : અમિત શાહ | A life without purpose cannot achie...

બજેટમાં અતિ-ધનિકો પર કર વધારવાથી વિપરીત અસર થશે, નિષ્ણાંતોની ચેતવણી | Raising taxes on the super ric…

બજેટમાં અતિ-ધનિકો પર કર વધારવાથી વિપરીત અસર થશે, નિષ્ણાંતોની ચેતવણી | Raising taxes on the super ric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …

11 months ago
અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર | Ahmedabad …

7 months ago
જામનગરના જૈન સમાજે તત્કાલીન એસપીના યોગદાનને બિરદાવ્યું : સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ-વેપારીઓનો ઉમળ…

12 months ago
ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News