gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ | Cyclone D…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ | Cyclone D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ditwah Strom news : બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ વાવાઝોડું શનિવારે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી તમિલનાડુના દરિયા કિનારે રવિવારની વહેલી સવારે ત્રાટક્યું હતું. શ્રીલંકામાં દિતવાહ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનથી 150થી વધુ લોકોનાં મોત થયા હતા. આ વાવાઝોડું ભારત પર ત્રાટકે તે પહેલાં તેની અસર હેઠળ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને તીવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. 

Cyclone Ditwah Live UPDATES 

‘દિતવા’ વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચ્યું, સાંજ સુધીમાં ખતરો વધશે

બંગાળની ખાડીમાં બનેલું ‘દિતવા’ નામનું ચક્રવાતી તોફાન હવે તીવ્ર બનીને તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. આજે સવારે, આ વાવાઝોડું પુડુચેરીથી લગભગ 130 કિમી અને ચેન્નઈથી 220 કિમી દૂર દરિયામાં કેન્દ્રિત હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તોફાન 7 કિમી પ્રતિ કલાકની ધીમી ગતિએ દરિયાકાંઠાને સમાંતર ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. સૌથી ચિંતાની વાત એ છે કે તે સતત દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે; આજે સાંજ સુધીમાં તે તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાથી માત્ર 30 કિલોમીટરના અંતરે પહોંચી જશે, જેને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ 2 - image

5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગે દિતવાહ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના પાંચ જિલ્લા ચિત્તૂર, તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ અને બાપટલા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

54 ફ્લાઈટ્સ રદ 

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટ રદ કરાઈ હતી અને અનેક જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશની સરકારોએ કહ્યું કે તેઓ કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

તમિલનાડુમાં ભારે વરસાદ 

દિતવાહ ચક્રવાતના કારણે તમિલનાડુના રામનાથપુરમ અને નાગપટ્ટિનામ જિલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં શનિવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને પગલે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વેધરણ્યમ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે અંદાજે 9000 એકરમાં ફેલાયેલા મીઠાના ખેતર પાણીમાં ડૂબી ગયા હતા, જેનાથી ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે. આ સિવાય એક લાખ એકરમાં ડાંગરના પાકનું ધોવાણ થઈ ગયું છે અને અન્ય પાકોને પણ ભારે નુકસાન થયું છે.

LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ 3 - image

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોંચી 

ચક્રવાત દિતવાહનો સામનો કરવા માટે રાજ્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ સહિત 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરાઈ છે. તમિલનાડુમાં લગભગ 6000 રાહત શિબિર બનાવાયા છે. જોકે, હજુ સુધી બહુ ઓછી સંખ્યામાં લોકોનું ત્યાં સ્થળાંતર કરાયું છે. ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં હવાઈ અને રેલવે સેવાઓ પર અસર થઈ છે. ચેન્નઈ એરપોર્ટ પર 54 ફ્લાઈટ રદ કરાઈ છે જ્યારે સધર્ન રેલવેએ તેની અનેક ટ્રેનોના ટાઈમટેબલમાં ફેરફાર કર્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિતવાહ ચક્રવાત તમિલનાડુના નાગપટ્ટિનામ જિલ્લામાં વેધરણ્યમના કાંઠે કેન્દ્રીત થશે. ચેન્નઈ અને ચેંગલપટ્ટુ સહિત આજુબાજુના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને સમુદ્રથી દૂર રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવધાની રાખવા ચેતવણી આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving…

પ્રેમના ચક્કરમાં ઘર છોડી જનાર યુવક-યુવતીઓ ફસાયા, SIRનું ફોર્મ ભરવા પરિજનોના IDની જરૂર પડી! | Leaving...

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચક…

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચક...

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

અમદાવાદ-સુરત હાઈવે પરથી બિનવારસી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોલેરામાં 2 ભાઈ પર 2 શખ્સનો પાઇપ વડે હુમલો | 2 men attack 2 brothers with pipe in Dholera

ધોલેરામાં 2 ભાઈ પર 2 શખ્સનો પાઇપ વડે હુમલો | 2 men attack 2 brothers with pipe in Dholera

3 months ago
US સાથે ટ્રેડ ડીલ : નિકાસકારોના માર્જિન પર દબાણ વધવાની શક્યતા | Trade deal with US: Pressure on expo…

US સાથે ટ્રેડ ડીલ : નિકાસકારોના માર્જિન પર દબાણ વધવાની શક્યતા | Trade deal with US: Pressure on expo…

1 year ago
વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

1 year ago
રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura…

રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News