gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂ…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Market Yard Farmers Issue: અમરેલી માર્કેટ યાર્ડ ખાતે હાલમાં ખેડૂતો પાસેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતો માટેની મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ સામે આવ્યો છે. એક તરફ અધિકારીઓ માટે છાંયો અને બેસવાની યોગ્ય વ્યવસ્થા છે, જ્યારે બીજી તરફ મગફળીનું વજન થાય છે ત્યાં ખેડૂતોને કલાકો સુધી તડકામાં ઊભા રહેવું પડી રહ્યું છે.

માર્કેટ યાર્ડમાં સુવિધાઓનો અભાવ 

અમરેલી માર્કેટ યાર્ડમાં સોયાબીન અને મગફળીની ખરીદી પ્રક્રિયા એક જ કમ્પ્યુટર પરથી કરવામાં આવે છે, જેના કારણે બિલ બનાવવામાં મોડું થાય છે. આ વિલંબના કારણે ઘણા ખેડૂતોને બીજા દિવસે પણ ધક્કા ખાવા પડે છે. જ્યાં મગફળી જોખાય છે અને બારદાન ભરવામાં આવે છે, તે સ્થળે પીવાનું શુદ્ધ પાણી, બાથરૂમ અને છાંયાની કોઈ વ્યવસ્થા નથી. તડકામાં લાંબો સમય ઊભા રહેવાથી ખેડૂતો તકલીફ સહન કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ્યું

નક્કી કરતાં વધારે વજન લેવાતા આર્થિક નુકસાન

ખેડૂતોએ ખરીદી પ્રક્રિયા પર ગંભીર આક્ષેપ કર્યો છે કે નિયત કરેલા વજન કરતાં વધારે વજન લેવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને સીધું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.  સરકાર દ્વારા 35 કિલો મગફળીનું સત્તાવાર વજન 767 ગ્રામ સાથે નક્કી કરવામાં આવ્યું છે. સ્થળ પર ખેડૂતો પાસેથી 35 કિલો સામે 900 ગ્રામ સુધીનું વજન લેવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વધારે વજન લેવાતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

તંત્રનો પ્રતિભાવ અને માંગણી

ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, માર્કેટ યાર્ડ તંત્રે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. ટેકાના ભાવે ખરીદી કરતા અધિકારીએ જણાવ્યું કે, “આગામી બે દિવસમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવશે. સરકાર પાસે બીજી IDની મંજૂરી માટે માંગણી કરી છે, પરમિશન મળતાં જ બીજું કોમ્પ્યુટર પણ તરત શરૂ કરી દેવાશે.”

ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં તાત્કાલિક ધોરણે યોગ્ય સુવિધાઓ, ખાસ કરીને બે કોમ્પ્યુટર, શુદ્ધ પાણી, બાથરૂમ, છાંયો ઉપલબ્ધ કરાવવા તેમજ વજન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે. ખેડૂતોને રાહત આપવા માટે તંત્રે વહેલી તકે પગલાં લેવા જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Next Post
કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી | Robbers…

કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં મોડી રાત્રે એક ખેડૂતની વાડીમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી | Robbers...

ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect…

ચાણસદના વેપારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી | Vadodara: Police complaint against usurer who was collect...

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગામના પાંચ લોકો સાથે છેતરપિંડી | Five people from the same vil…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગામના પાંચ લોકો સાથે છેતરપિંડી | Five people from the same vil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

6 months ago
કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

12 months ago
સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…

9 months ago
બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News