gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ | Bihar : 25 To 30 Aga…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ | Bihar : 25 To 30 Aga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદને લઈને NDAમાં ઘમસાણ ચાલી રહ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રીએ બિહારની ચૂંટણી અંગે ચોંકાવનારનું નિવેદન કર્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટીએ વળતો જવાબ આપ્યો છે. JDUએ પટનામાં કાર્યાલયની બહાર એક મોટું પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે, ‘25 સે 30, ફિરસે નીતિશ’… 

હરિયાણાના CMમાં નિવેદન બાદ JDUએ પોસ્ટરથી આપ્યો જવાબ

જેડીયુના આ પોસ્ટરથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટર લગાવી જેડીયુ દાવો કરી રહ્યું છે કે, 2025થી 2030 સુધી બિહારમાં ફરીથી નીતિશ કુમાર (CM Nitish Kumar)ની સરકાર બનશે. JDU પોસ્ટરથી જવાબ આપી સ્પષ્ટ કહી રહી છે કે, આગામી ચૂંટણીમાં નીતિશ કુમાર NDAના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે, એમાં કોઈ શંકા નથી. વાસ્તવમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની (Haryana CM Nayab Singh Saini)એ મુખ્યમંત્રી પદ અંગે એવું નિવેદન આપ્યું કે, ‘મૂંઝવણ (બિહાર ચૂંટણીમાં)ની સ્થિતિ ઊભી થઈ છે.’

આ પણ વાંચો : ‘EDને મારા પ્રત્યે ખૂબ પ્રેમ, વારંવાર બોલાવશે’ પૂછપરછ બાદ રોબર્ટ વાડ્રાએ કર્યો કટાક્ષ

બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો

બિહારમાં ચૂંટણીનો માહોલ સતત ગરમાઈ રહ્યો છે. સાથી પક્ષો ભાજપ અને જેડીયુએ પહેલાથી જ કહી રહ્યા છે કે, તેઓ નીતિશના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. જોકે ક્યારેક કેટલાક નેતાઓના નિવેદનના કારણે શંકાઓ અને ચર્ચાઓ અહેવાલો સામે આવતા રહ્યા છે. તાજેતરમાં જ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બિહારમાં ચૂંટણી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં જીતવામાં આવશે.  ત્યારબાદ માત્ર એનડીએમાં જ નહીં, બિહારના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

Next Post
રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, ફરી ટોપ નેતાઓ સાથે બેઠક, રાજનીતિમાં નવી ચર્ચાએ જોર પકડ્યું

હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર

હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત... ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર

NEET PG 2025 માટે આવતીકાલથી શરૂ થશે રજીસ્ટ્રેશન, 15 જૂને યોજાશે પરીક્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

1 month ago
મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…

2 months ago
પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

7 months ago
ચોક્સી પરિવાર મિલ્કત વિવાદમાં આરોપી પિતા – પુત્રના જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court denies bail t…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News