gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Accident : બિહારના મોતિહારીમાં કોટવાના ગામમાં ભયાનક અકસ્માત થયો છે. અહીં પૂરઝડપે દોડી રહેલી ટ્રકે આઠથી વધુ બાઈક અને ઈ-રિક્ષાને ટક્કર મારી છે, જેમાં પાંચ લોકોના મોત અને એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઈને સ્થાનિક લોકો ગુસ્સે થતા પરિસ્થિતિ તંગ બની છે. લોકોએ પોલીસ સ્ટેશનના વડાથી લઈને ડીએસપી સુધીના અધિકારીઓ સાથે બોલાચાલી કરી છે.

ટ્રકે અનેક લોકોને કચડ્યા

આ દુર્ઘટના બપોરે કોટવાના દીપઉ મોડ પાસે બની હતી. માહિતી મુજબ, આ સ્થળે દિલ્હી-કાઠમંડુ હાઈવે પાર કરવા માટે ડઝનબંધ બાઈક સવારો, ઈ-રિક્ષા અને રાહદારીઓ ઊભા હતા અને રસ્તો ખુલ્લો થવાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે એક બેકાબૂ ટ્રક ડિવાઈડર તોડીને દોડી આવી હતી અને રસ્તો પાર કરવાના રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. રિપોર્ટ મુજબ, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

ગુસ્સે થયેલા ટોડા અને પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાચાલી

અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી અને જોતજોતામાં હજારો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ ગુસ્સે થયેલા ટોળાએ દિલ્હી-કાઠમંડુ હાઈવે જામ કરી હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા પહોંચેલા પોલીસ અધિકારીઓ અને ડીએસપી સાથે લોકોની ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા

આ પણ વાંચો : દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…
INDIA

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

March 27, 2026
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
INDIA

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

March 27, 2026
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…
INDIA

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

March 27, 2026
Next Post
રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut …

રેપો રેટ: ડિસેમ્બરમાં મિડલ ક્લાસને મોટી રાહત આપશે RBI? લોનના હપ્તા અંગે લેવાશે નિર્ણય | RBI May Cut ...

લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…

લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C...

તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત | many dead two buses collide ti…

તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત | many dead two buses collide ti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

1 month ago
નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી સોસા.માં એમજીવીસીએલના કર્મીનો આતંક | MGVCL employee terrorizes …

નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી સોસા.માં એમજીવીસીએલના કર્મીનો આતંક | MGVCL employee terrorizes …

2 weeks ago
ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે | Morbi Ceramic Industry’s expo…

ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે | Morbi Ceramic Industry’s expo…

8 months ago
હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News