gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર | PM Modi C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

60th DGP IGP Conference Raipur | છત્તીસગઢના પાટનગર રાયપુરમાં 60મી અખિલ ભારતીય ડીજીપી-આઇજી સંમલેનનો આજે અંતિમ દિવસ હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સંમેલનમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતાં કહ્યું છે કે લોકોમાં પોલીસની જે છબી છે તે બદલવાની જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસને કરી ટકોર 

PM મોદીએ સંબોધનમાં કહ્યું કે પોલીસ ખાતામાં પ્રોફેશનલિઝમ અને સંવેદનશીલતા વધારવાની જરૂર છે. પ્રતિબંધિત સંગઠનોનું રેગ્યુલર મોનિટરિંગ તથા માઓવાદથી મુક્ત થયેલા વિસ્તારોમાં વિકાસ અને દરકિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ વધુમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતયી નાગરિક સુરક્ષા સંહિતા વિશે લોકોમાં જાગરૂકતા વધારવાની અપીલ પણ કરી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખાલી ટાપુઓને જોડવા માટે નવી વ્યૂહનીતિ અપનાવો. NATGRID હેઠળ જોડાયેલા ડેટાબેઝનો વધુ સારો ઉપયોગ કરો તથા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લો. 

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરી બેઠક 

આ વખતે કૉંફરેન્સની થીમ ‘વિકસિત ભારત, સિક્યુરિટી ડાઈમેન્શન્સ’ રાખવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દેશના NSA અજિત ડોભાલ સહિત અનેક લોકો સામેલ થયા હતા. 

નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે ઊંડી ચર્ચા કરવામાં આવી. જેમાં આતંકવાદ અને કટ્ટરતાના નવા ટ્રેન્ડ સામે લડવા માટેનો રોડ મેપ, મહિલાઓની સુરક્ષા વધારવા માટે ટેકનોલોજીની મદદ તથા વિદેશ ભાગી ગયેલા ભાગેડુઓને પાછા લાવવા કેવી સ્ટ્રેટેજી અપનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત | many dead two buses collide ti…

તમિલનાડુમાં 2 બસો વચ્ચે ટક્કર, 12 મુસાફરોના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત | many dead two buses collide ti...

દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા | Kiran Bedi Social Media…

દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા | Kiran Bedi Social Media...

VIDEO: સમૂહલગ્નમાં યોજાયા MPના મુખ્યમંત્રી મોહન યાદવના દીકરાના લગ્ન, ધીરેન્દ્ર શાસ્ત્રી-રામદેવે આપ્ય…

VIDEO: સમૂહલગ્નમાં યોજાયા MPના મુખ્યમંત્રી મોહન યાદવના દીકરાના લગ્ન, ધીરેન્દ્ર શાસ્ત્રી-રામદેવે આપ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

11 months ago
જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ…

જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ…

1 year ago
જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru…

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru…

3 months ago
મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News