gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમાકુ પર ઊંચો જીએસટી રાખવા નવા આરોગ્ય-સુરક્ષા સેસની કેન્દ્રની તૈયારી | Centre prepares new health sa…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
તમાકુ પર ઊંચો જીએસટી રાખવા નવા આરોગ્ય-સુરક્ષા સેસની કેન્દ્રની તૈયારી | Centre prepares new health sa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સીગારેટ, પાન-મસાલા, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો પર તવાઈ

નાણામંત્રી આજે સેન્ટ્રલ એક્સાઈઝ સુધારા બિલ અને સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ રજૂ કરે તેવી શક્યતા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સીગારેટ, પાન-મસાલા, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો પર લાગુ ઊંચા ટેક્સની વસૂલાત માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટી વધારવાની દરખાસ્ત કરી છે. જીએસટીના કર માળખામાં વ્યાપક સુધારાના પગલે કમ્પનસેશન સેસનો અંત આવ્યા પછી સિગારેટ, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો તથા સ્વાસ્થ્ય માટે હાનીકારક અન્ય ઉત્પાદનો પર વધારાનો સેસ સમાન સ્તરે જળવાઈ રહે તે માટે નાણામંત્રી સીતારામન સોમવારે લોકસભામાં નવો સ્વાસ્થ્ય સેસ અને સિક્યોરિટી સેસ રજૂ કરે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકારે જીએસટી માળખામાં નોંધપાત્ર સુધારો કરતા ૨૨ સપ્ટેમ્બરથી નવા જીએસટી દર લાગુ કર્યા છે, જેમાં માત્ર પાંચ અને ૧૮ ટકાના સ્લેબ છે. જીએસટી માળખામાં સુધારાના પગલે સીગારેટ, ગુટખા, પાન-મસાલા સહિતના તમાકુના ઉત્પાદનો પર લાગુ કમ્પનસેસન સેસ એટલે કે વળતર સેસનો અંત આવી રહ્યો છે. આવા સમયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે સેન્ટ્રલ એક્સાઈઝ સુધારા બિલ, ૨૦૨૫ અને સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ, ૨૦૨૫ લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટેડ કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ એક્સાઈઝ અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૫ સીગારેટ, ગુટખા, પાનમસાલા જેવા તમાકુ ઉત્પાદનો પર એક્સાઈઝ ડયુટીની વસૂલાત દ્વારા તમાકુ પર જીએસટી કમ્પનસેસન સેસનું સ્થાન લેશે. ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ’ પાન મસાલા પરના કમ્પનસેસન સેસને બદલી નાંખશે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય પર સુરક્ષા ખર્ચને પહોંચી વળવા માટે સંશાધનોમાં વધારો કરવા આ બિલ રજૂ કરાશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સેસના દરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાશે નહીં. હાલમાં જીએસટી હેઠળ તમાકુના ઉત્પાદનો પર જે સેસ લગાવવામાં આવે છે તે સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ લાગુ થશે. અહેવાલો મુજબ નવા એક્સાઈઝ બિલ હેઠળ ૭૫ મીમીથી વધુ લંબાઈવાળી ફિલ્ટર સિગારેટ પર ચાર્જ પ્રતિ હજાર સ્ટિક રૂ. ૭૩૫થી વધારીને રૂ. ૧૧,૦૦૦ કરાયો છે. બીજીબાજુ ૬૫-૭૦ મીમીની નોન-ફિલ્ટર સિગારેટ પરનો ચાર્જ પ્રતિ હજાર સ્ટિક રૂ. ૨૫૦થી વધારીને રૂ. ૪,૫૦૦ કરવાની દરખાસ્ત કરાઈ છે, જે અંદાજે ૧૮ ગણો વધારો દર્શાવે છે. પાઈપ અથવા સિગારેટ માટે ઉપયોગમાં લેવાતા સ્મોકિંગ મિક્સચર પર ડયુટી ૬૦ ટકાથી વધારીને ૩૨૫ ટકા કરાશે.

સરકારનું કહેવું છે કે વર્ષ ૨૦૧૭માં જીએસટી લાગુ થયા પછી તમાકુ ઉત્પાદનો પર જીએસટી કમ્પનસેસન સેસ લગાવતા ટેક્સનો ભાર વધે નહીં તે માટે સેન્ટ્રલ એક્સાઈઝ ઓછો રકાયો હતો. હવે આ સેસ ખતમ થવાનો છે. નવા એક્સાઈઝ માળખા મારફત આવક અને ટેક્સનું માળખું સ્થિર રખાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો | India creates history by producing 357 …

ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો | India creates history by producing 357 ...

મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr…

મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

1 year ago
પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

11 months ago
અમદાવાદ જમીનદલાલ અપહરણ-ખંડણી કેસ, ટીપ આપનાર ભાણિયા સહિત 6ની ધરપકડ | Kidnapping and robbery incident …

અમદાવાદ જમીનદલાલ અપહરણ-ખંડણી કેસ, ટીપ આપનાર ભાણિયા સહિત 6ની ધરપકડ | Kidnapping and robbery incident …

10 months ago
સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં  ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો

સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News