gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકીય પક્ષો અશક્ય હોય તેવા વચનો આપી વિશ્વાસ ગુમાવી રહ્યા છે

લોકોને રોકડા રૂપિયા આપી દેવાથી શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી માટે રોકાણ નથી થતું : આરબીઆઇના પૂર્વ ગવર્નર

નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા મતદારોને લલચાવવા માટે નવી નવી મફત સુવિધાઓની જાહેરાતો થતી હોય છે જેને કેટલાક પક્ષો દ્વારા મફતની રેવડી તરીકે પણ ઓળખાવામાં આવે છે. આ મફતની રેવડી મુદ્દે આરબીઆઇના પૂર્વ ગવર્નર દુવ્વુરી સુબ્બારાવે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મફતખોરીની સંસ્કૃતિ ચૂંટણીમાં જીત તો અપાવી શકે છે પરંતુ તેનાથી રાષ્ટ્ર નિર્માણ શક્ય નથી.  

સુબ્બારાવે કહ્યું હતું કે આ મફતની રેવડી જેવા અભિયાન દ્વારા રાજકીય પક્ષો સતત અશક્ય વચનો આપીને એકબીજાથી આગળ નિકળવા પ્રયાસો કરતી હોય છે. સુબ્બારાવે કહ્યું હતું કે બિહારમાં એનડીએ દ્વારા મહિલાઓના ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ મહાગઠબંધને તો મહિલાઓના ખાતામાં ૩૦ હજાર રૂપિયા આપવાની સાથે સરકારી નોકરી સહિતના વચનો આપ્યા હતા. આ તમામ વચનો હકીકતથી ઘણા દૂર હતા. એવુ લાગી રહ્યું હતું જાણે રાજકીય પક્ષો સ્પર્ધામાં ઉતરી ગયા છે. 

આરબીઆઇના પૂર્વ ગવર્નર સુબ્બારાવે કહ્યું હતું કે જ્યારે રાજકીય પક્ષો રૂપિયા વહેચે છે કે મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે હકીકતમાં તેની અસર બહુ જ ઓછી જોવા મળે છે. આ વચનો દ્વારા ભલે કોઇ પક્ષ વધુ મતો મેળવી લેતો હોય પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે ઠીક નથી. 

લોકોનો વિશ્વાસ પક્ષો ગુમાવી દેશે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ પ્રકારની ગેરંટી પર ચૂંટાયેલી સરકારો હવે પોતાના વચનો પુરા કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન યુપીએ સરકારના શાસનમાં આરબીઆઇ ગવર્નર રહી ચુકેલા સુબ્બારાવે કહ્યું હતું કે રોકડા રૂપિયા આપવાના આ વાયદાઓ અને તેના અમલને કારણે ખરેખર નાણા જ્યાં ખર્ચ કરવા જોઇએ ત્યા નથી થતા જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી પેદા કરવી વગેરે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ, જાણો પવિત્ર સ્નાન-દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત | Somvati Amav…
INDIA

15 જૂનના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ, જાણો પવિત્ર સ્નાન-દાનનું મહત્વ અને શુભ મુહૂર્ત | Somvati Amav…

June 13, 2026
હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…
INDIA

હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…

June 13, 2026
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…
INDIA

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

June 13, 2026
Next Post
ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે | Election Commission extends deadl…

ચૂંટણી પંચે 'સર'ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે | Election Commission extends deadl...

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national …

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national ...

હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર | The road from Hindorada to the old Barpatol…

હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર | The road from Hindorada to the old Barpatol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી | imd rain fore…

મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી | imd rain fore…

8 months ago
બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

2 months ago
ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણા અભિયાન શરૂ | Gujara…

ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ, કરુણા અભિયાન શરૂ | Gujara…

5 months ago
પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News