gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોહલી@52 : એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો તેંડુલકરનો રેકોર્ડ તોડયો | Kohli@52: Breaks Tendulkar’s reco…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
કોહલી@52 : એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો તેંડુલકરનો રેકોર્ડ તોડયો | Kohli@52: Breaks Tendulkar’s reco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતનો સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન ડેમાં 17 રનથી રોમાંચક વિજય

તેંડુલકરે ટેસ્ટમાં 51 સદી ફટકારી હતી : કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૮૩મી સદી : ૩૫૦ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા ૩૩૨ રનમાં ખખડયું

રાંચી: વિરાટ કોહલીએ વન ડેમાં વર્લ્ડ રેકોર્ડ ૫૨મી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. સાઉથ આફ્રિકા સામેની વન ડેમાં કોહલીએ સાત છગ્ગા અને ૧૧ ચોગ્ગા સાથે ૧૩૫ રન ફટકારતાં સનસનાટી મચાવી હતી. આ સાથે તેણે ક્રિકેટના કોઈ એક ફોર્મેટમાં સૌથી વધુ ૫૧ સદીના તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. તેંડુલકરે ટેસ્ટમાં ૫૧ સદી ફટકારી હતી. 

કોહલીની ઝંઝાવાતી વિક્રમી સદી તેમજ રાહુલના ૬૦ અને રોહિતના ૫૭ રનની મદદથી ભારતે રાંચીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ૩૪૯/૮નો સ્કોર ખડક્યો હતો. કુલદીપે ચાર અને હર્ષિતે ત્રણ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૪૯.૨ ઓવરમાં ૩૩૨ રનમાં ઓલઆઉટ થતાં ૧૭ રનથી હારી ગયું હતુ. 

ધોનીના હોમટાઉન રાંચીમાં કોહલીની વિસ્ફોટક બેટિંગે ભારતની જીતનો પાયો નાંખ્યો હતો. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૮૩મી સદી પુરી કરી હતી. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૧૦૦ સદીનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.  ક્રિકેટના ભગવાન તરીકેની ઓળખ ધરાવતા માસ્ટર-બ્લાસ્ટરે ટેસ્ટમાં ૫૧ અને વન ડેમાં ૪૯ સદી ફટકારી છે. જ્યારે કોહલીએ વન ડેમાં ૫૨, ટેસ્ટમાં ૩૦ અને ટી-૨૦માં એક સદી નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના વર્લ્ડ રેકોર્ડમાં તેંડુલકર અને કોહલી ટોચના બે સ્થાન ધરાવે છે. 

ભારતના વિસ્ફોટક બેટસમેન કોહલીએ આ સાથે ઘરઆંગણે વન ડેમાં ૫૯મી વખત ૫૦ કે તેથી વધુનો સ્કોર કર્યો હતો અને તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેંડુલકરે ઘરઆંગણે વન ડેમાં ૫૮ વખત ૫૦ કે વધુનો સ્કોર કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…
INDIA

‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…

February 15, 2026
ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…
INDIA

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

February 15, 2026
જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …
INDIA

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

February 15, 2026
Next Post
ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 5 people for attackin…

ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 5 people for attackin...

પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી, સવારે ચાર વાગ્યે નિર્ણય | All night hearing in Punjab trial…

પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી, સવારે ચાર વાગ્યે નિર્ણય | All night hearing in Punjab trial...

સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal …

સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ…

વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ…

7 months ago
દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

3 months ago
ઇસરો આજે 4,400 કિ.ગ્રા.નો ઉપગ્રહ અવકાશમાં છોડશે

ઇસરો આજે 4,400 કિ.ગ્રા.નો ઉપગ્રહ અવકાશમાં છોડશે

4 months ago
પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત | two youths ti…

પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત | two youths ti…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News