gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 5 people for attackin…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 5 people for attackin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેતરમાં ઝઘડો કરતા હોવાથી ઠપકો આપતા 

– અપશબ્દો બોલી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી

નડિયાદ : નડિયાદના ભુમેલ ગામની સીમમાં ચકલાસી જવાના રોડ ઉપર ખેતરમાં ઝઘડતા શખ્સોને ખેતર માલિકે ‘અમારા ખેતરમાં કેમ ઝઘડો છો’ કહેતા પાંચ શખ્સોએે ખેતર માલિકને ‘તું અમને પૂછવા વાળો કોણ’ તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભુમેલ ગામમાં રહેતા જયરાજસિંહ સબુરસિંહ રાઠોડનું મધર કેર નજીક ચકલાસી જવાના રોડ ઉપર ખેતર આવેલું છે. શનિવારે બપોરે તેમના ખેતરમાં કેટલાક લોકો અપશબ્દો બોલી ઝઘડતા હતા. જેથી જયરાજસિંહ રાઠોડે ખેતરમાં જઈ ‘અમારા ખેતરમાં તમે શું કરો છો’ તેમ કહેતા અજય મનુભાઈ પરમાર અને અન્ય શખ્સોે ‘તું અમને પૂછવા વાળો કોણ’ તેમ કહી અજય પરમારે જયરાજસિંહ રાઠોડે પહેરેલું ટીશર્ટ મોઢા પર ચડાવી દઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ગડદાપાટુનો માર મારી ધક્કા મારવા લાગતા જયરાજસિંહ રાઠોડએ બુમાબૂમ કરતા તેમના પિતા અને અનિરુદ્ધસિંહ રાજ છોડાવવા દોડી આવ્યા હતા. ત્યારે અજય પરમારે રમેશ રામાભાઈ પરમારને ડંડો મારી તેમજ અન્ય શખ્સોએ જયરાજસિંહના પિતાને તેમજ તેમને છોડાવવા વચ્ચે પડેલ લોકોને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયરાજસિંહ રાઠોડની ફરિયાદ આધારે વડતાલ પોલીસે અજયભાઈ મનુભાઈ પરમાર, ધર્મેશભાઈ દિનેશભાઈ પરમાર (બંને રહે. ભવાનીપુરા ચકલાસી) અને અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી, સવારે ચાર વાગ્યે નિર્ણય | All night hearing in Punjab trial…

પંજાબની ટ્રાયલ કોર્ટમાં આખી રાત સુનાવણી, સવારે ચાર વાગ્યે નિર્ણય | All night hearing in Punjab trial...

સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal …

સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal ...

તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T…

તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

9 months ago
SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો! | west bengal…

SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થતાં જ મમતા બેનરજી ટેન્શનમાં, ગઢમાં જ હવે ઘરે-ઘરે જવાનો વારો! | west bengal…

8 months ago
ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

12 months ago
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News