gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગરમાં અકસ્માતના 2 બનાવમાં 1 નું મોત, 5 ને ઇજા

– લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માત : અમદાવાદના 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર, સાયલા : સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે. જ્યારે  લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજા પહોંચી હતી.

સાયલા-સુદામડા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં સાડા ત્રણ વર્ષની બાળકી આશા બેન કિશનભાઇ વાઘેલા (રહે. કેશવાળા, તા ગોંડલ) પરિવાર સાથે ઉભી હતી ત્યારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાળા મેલડી માના દર્શન કરવા આવી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સાયલા પોલીસ  થળ પર પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડાની સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે એક આઈશરમાં પંકચર પડતાં ચાલકે તેને રોડ પર ઊભું રાખી ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન, પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે પાછળથી આઈશરને ટક્કર મારતા આઈશર રોડની સાઈડમાં આવેલા એક મકાનની દીવાલ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં આઈશરમાં સવાર ૨૫ વ્યક્તિઓ પૈકી ૦૫ વ્યક્તિને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આઇશરમાં સવાર આ તમામ લોકો અમદાવાદથી રાજકોટ બેન્ડ વગાડવા જઈ રહ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh
GUJARAT

૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh

May 11, 2026
બસમાં અડપલાં કરનાર આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પગમાં પડી ગયો | a minor girl taught lesson to middle ag…
GUJARAT

બસમાં અડપલાં કરનાર આધેડને સગીરાએ પાઠ ભણાવતાં પગમાં પડી ગયો | a minor girl taught lesson to middle ag…

May 11, 2026
વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…
GUJARAT

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…

May 11, 2026
Next Post
તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T…

તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ : ભયંકર તારાજી | Heavy rains as cyclone hits Tamil Nadu: T...

બાલાસિનોરની 54 વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે, અડધા કારખાના બંધ થવાને આરે | Balasinore 54 year old GID…

બાલાસિનોરની 54 વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે, અડધા કારખાના બંધ થવાને આરે | Balasinore 54 year old GID...

વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies a…

વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા યુવકનું મોત | Youth dies a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ…

આજે એકાદશી અને શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન: કષ્ટભંજનદેવને સંગીતનાં વાદ્યો સાથે દિવ્ય શણગ…

5 months ago
જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | …

જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | …

1 year ago
CNC મશીન ખરીદવા ગયેલાં વેપારી સાથે રૂ. 67 લાખની છેતરપિંડી | Businessman who went to buy CNC machine …

CNC મશીન ખરીદવા ગયેલાં વેપારી સાથે રૂ. 67 લાખની છેતરપિંડી | Businessman who went to buy CNC machine …

4 weeks ago
ભાવનગર મહાનગરપાલિકાનો વેરો નહીં ભરનાર 315 આસામીની મિલકત સીલ | Bhavnagar Municipal Corporation seals …

ભાવનગર મહાનગરપાલિકાનો વેરો નહીં ભરનાર 315 આસામીની મિલકત સીલ | Bhavnagar Municipal Corporation seals …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News