gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d…
7
VIEWS
Share on FacebookShare on Twitter

– મોરબી સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીઓને દબોચ્યા

– શેરબજારમાં ઉચાં વળતરની લાલચ આપી 43 લાખનું રોકાણ કરાવ્યું : નાણા ઉપાડવાનું કહેતા બીજા 4.59 લાખ પડાવ્યા

હળવદ : હળવદના એક ડોક્ટર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. ૪૮.૧૪ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

હળવદના ઉમા સોસાયટીમાં રહેતા ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (૩૯) સાથે સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરાવવાના બહાને કુલ ૪૮.૧૪ લાખ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ હતી, જે અંગે તેમણે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, ‘ઇરિના ફેડોરોવા’ નામની ફેસબુક આઇડી પરથી સંપર્ક સાધી ડોક્ટર ચેતનને વિશ્વાસમાં લીધા બાદ ‘વાય૯૬ સીગ કસ્ટમર સર્વિસ’ નામના વાટ્સએપ ગુ્રપમાં ઉમેરવામાં આવ્યા હતા. આરોપીઓએ જુદી જુદી લલચામણી સ્કીમો સમજાવી ડોક્ટર પાસેથી ૪૩.૫૫ લાખનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં, રકમ વિથડ્રો કરવા માટે સવસ ટેક્સના નામે વધારાના ૪.૫૯ લાખ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ ઠગાઈ આચરી હતી.

મોરબી સાયબર ક્રાઈમ ટીમે ટેક્નિકલ માહિતીના આધારે આ ફ્રોડ આચરનાર ગેંગના ચાર આરોપીઓ (૧) રાહુલ હર્ષદભાઇ ચૌધરી (૨) ખુશ નવીનભાઇ ભાલોડીયા (૩) જયદિપ રામભાઇ લગારીયા (૪) શ્યામ કિશોરભાઇ રૂપાપરાને ઝડપી લીધા છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર કસાશે સકંજો, સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned …

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 55 ફિરકી સાથે બે શખ્સો ઝડપાયો | Two men arrested with 55 strands of banned ...

કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day …

કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક ચાંદી 14 વર્ષની ટોચે : સોનામાં રૂ.1,13,200નો નવો વિક્રમ રચાયો | Global silver hits 14 year h…

1 year ago
જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

7 months ago
Budget 2026: કોર્પોરેટ જગતે બજેટને ભારતની વૈશ્વિક ક્ષમતા વધારનારું ગણાવ્યું, જુઓ વિવિધ હસ્તીઓની પ્રત…

8 months ago
વડોદરા પાલિકાના લાઇવ કોન્સર્ટમાં કૌભાંડનો AAPનો આરોપ, પોલીસે કાર્યકરોને ટિંગાટોળી કરી વાનમાં બેસાડ્ય…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News