gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બે દિવસમાં 4 લોકો ગુમ, મહિલા-બાળક સહિત બેંકના કર્મચારીને શોધવા પોલીસની તપાસ તેજ | Three ca…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં બે દિવસમાં 4 લોકો ગુમ, મહિલા-બાળક સહિત બેંકના કર્મચારીને શોધવા પોલીસની તપાસ તેજ | Three ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં બાળક સહિત ચાર લોકો ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે. અચાનક જ એક બાળક, એક મહિલા અને બે પુરુષ ગુમ થવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. જામનગર શહેરમાંથી એક મહિલા તેના બાળક સાથે ગુમ થઈ છે. તો ખાનગી બેંકનો એક કર્મચારી પણ ગઈકાલથી લાપતા છે. બીજી તરફ જિલ્લામાંથી પણ એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે.

જામનગર શહેરમાંથી 3 લોકો ગુમ

જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની 30 વર્ષની પરિણીતા ગુમ થઈ છે. તે ગઈકાલે પોતાના ઘરેથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને લઈને એકાએક ક્યાંક ચાલી ગઈ છે. જેથી પરિવારજનો દ્વારા સગા સંબંધી સહિત અનેક સ્થળોએ તપાસ કરાવી હતી, પરંતુ મનિષાબેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે. મનીષાબેનના પતિ સુરેશભાઈ ખીમસુરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તેમની પત્ની ગુમ થયાની નોંધ કરાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ખાનગી બેંકનો કર્મચારી ગુમ

આ ઉપરાંત જામનગર શહેરની તિરુપતિ સોસાયટીની પુષ્પક પાર્ક શેરી નંબર-2 માં રહેતા અને જામનગરની આઈસીઆઈસીઆઈ બેંક નોકરી કરતા નિતેશકુમાર કાંતિલાલ પટેલ પણ ગુમ છે. ગઈકાલે પોતાના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા પછી આજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી, તેથી આખરે તેમના પરિવારે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના જસાપર ગામનો યુવક ગુમ

ગુમ થવાનો ચોથો કિસ્સો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં બન્યો છે. ગામમાં જ રહેતો અને મજૂરી કામ કરતો પ્રકાશ અરશીભાઈ સોલંકી પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા બાદ એકાએક લાપતા બન્યો છે, બે દિવસની શોધખોળ પછી પણ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે કાલાવડ પોલીસ મથકમાં ગુમ થયાની નોંધ કરાવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
જામનગરમાં નોકરાણીએ જ માલિકના ઘરમાં કર્યો હાથફેરો, મહિલાના મકાનમાંથી રૂપિયા 1.28 લાખના દાગીનાની ચોરી …

જામનગરમાં નોકરાણીએ જ માલિકના ઘરમાં કર્યો હાથફેરો, મહિલાના મકાનમાંથી રૂપિયા 1.28 લાખના દાગીનાની ચોરી ...

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન | Cleanliness campaign …

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન | Cleanliness campaign ...

પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની …

પ્રેમમાં પાગલ પત્નીએ જ કરાવી પતિની હત્યા : જામનગર નજીક બુલેટ પર નીકળેલા યુવાનની કારની ઠોકરે હત્યાની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોમાં સરકાર દ્વારા 28 બેઠકોનો વધારો કરા…

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોમાં સરકાર દ્વારા 28 બેઠકોનો વધારો કરા…

6 months ago
દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p…

દેશભરમાં વરસાદની પેટર્નમાં ફેરફારઃ ઠંડા રણ લદાખમાં ચાર ગણો વરસાદ, મેઘાલયમાં 37%ની ખાધ | india rain p…

10 months ago
60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …

2 months ago
ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે ઘરમાંથી વાસણ, ચાદર, કપડા, દવા જપ્ત; મોટો ખુલાસો કરવાની તૈયારી | ahm…

ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે ઘરમાંથી વાસણ, ચાદર, કપડા, દવા જપ્ત; મોટો ખુલાસો કરવાની તૈયારી | ahm…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News