gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધ્રાંગધ્રાના જસમતપુર ગામમાંથી પસાર થતી

– 3 દિવસની નિષ્ફળતા બાદ અંતે શઘઇખની ટીમની મદદ લેવાઇ  : કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકાં

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના જસમતપુર કેનાલમાં ઝંપલાવનાર પિતા-પુત્રના મૃતદેહના શોધખોળની ત્રણ દિવસની નિષ્ફળતા બાદ અંતે ચોથા દિવસે એનડીઆરએફની ટીમે કમાન સંભાળી છે. કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે.

ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત ગુરુવારે ૩૫ વર્ષીય મહેશભાઈ દાદરેચા (ઠાકોર)એ પોતાના ૦૯ વર્ષના પુત્ર દેવરાજ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ફાયર ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ભારે શોધખોળ કરવા છતાં અને નર્મદા વિભાગ દ્વારા પાણીની આવક બંધ કરવા છતાં પિતા-પુત્રના મૃતદેહનો કોઈ પત્તો લાગ્યો નહોતો. મૃતદેહ કેનાલના સાયફનમાં ફસાયા હોવાનું અનુમાન છે.

આખરે, ત્રણ દિવસ બાદ પણ સફળતા ન મળતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને જાણ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા હવે મૃતદેહોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો અને ગ્રામજનો છેલ્લા ચાર દિવસથી પ્રયત્નશીલ છે, પરંતુ સફળતા ન મળતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …
GUJARAT

June 10, 2026
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

Next Post
દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા?

નેસડા ગામની સીમામાં જુગાર રમતા 6 ઝડપાયા, 7 ફરાર | 6 caught gambling in Nesda village limits 7 abscon…

નેસડા ગામની સીમામાં જુગાર રમતા 6 ઝડપાયા, 7 ફરાર | 6 caught gambling in Nesda village limits 7 abscon...

ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…

ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste…

2 months ago
વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો | Timings of three trains passing through…

9 months ago
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | drowns after bathing in canal

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News