gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ | After Delhi now Mum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumabai Air Pollution : દેશની રાજધાની દિલ્હી વર્ષોથી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે, પરંતુ હવે આર્થિક રાજધાની મુંબઈ પણ આ મામલે દિલ્હીની હરોળમાં આવીને ઉભી રહી ગઈ છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક હદે વધતાં અને હવા ‘ખરાબ’ અને ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં પહોંચતા, શહેરભરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાની કડક પાબંદીઓ લાગુ કરવામાં આવી છે.

કયા કયા વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ

મુંબઈના મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી ઈસ્ટ, ચકાલા-અંધેરી ઈસ્ટ, નેવી નગર, પોવઈ અને મુલુંડ જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે દરિયા કિનારે હોવાને કારણે મુંબઈમાં પ્રદૂષણ ઓછું રહેતું હતું, પરંતુ હવે ત્યાં પણ વધતી સમસ્યાએ ચિંતાઓ ઉભી કરી છે. આ પાબંદીઓ લાગુ કર્યા પછી પણ મુંબઈનો AQI 187 નોંધાયો છે, જે ‘અનહેલ્ધી’ કેટેગરીમાં આવે છે.

BMC એક્શન મોડમાં, બાંધકામ પર રોક

પ્રદૂષણને કાબૂમાં લેવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એક્શન મોડમાં આવી ગયું છે. GRAP-4 હેઠળ, તમામ નિર્માણ કાર્યો અને ધૂળ ઉડતી હોય તેવી અન્ય પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. BMC દ્વારા લગભગ 50 જેટલી બાંધકામ સાઇટ્સને કામ રોકવા અથવા સંપૂર્ણપણે સ્થગિત કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

આ ક્ષેત્રો માટે પણ કડક આદેશ 

આ ઉપરાંત, લઘુ ઉદ્યોગો, બેકરીઓ અને માર્બલ કટિંગ યુનિટ્સને પણ ધૂળ પર નિયંત્રણ રાખવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે, અને નિયમભંગ કરનાર સામે કાર્યવાહીની ચેતવણી અપાઈ છે. એટલું જ નહીં, ધૂળ પર નિયંત્રણ અને પ્રદૂષણ પર દેખરેખ રાખવા માટે દરેક વોર્ડમાં ફ્લાઈંગ સ્ક્વોડની પણ નિમણૂક કરવામાં આવી છે.

વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ત્રણ ભારતના

એક તરફ મુંબઈનો AQI 187 છે, તો બીજી તરફ બેંગલુરુનો AQI 118 છે. જોકે, કોલકાતાની સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં AQI 236 પર પહોંચી ગયો છે. ચિંતાજનક વાત એ છે કે વિશ્વના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ત્રણ શહેર ભારતના જ છે, જે દેશવ્યાપી પર્યાવરણીય સંકટનો સંકેત આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા? | Ve…

દિગ્ગજ નેતા શશિ થરુરે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું! જાણો મહત્ત્વપૂર્ણ બેઠકમાં કેમ ગેરહાજર રહ્યા? | Ve...

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices ...

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil…

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting…

મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting…

9 months ago
ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

12 months ago
‘મારી ડેડબોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો’, 28 લાખનું દેવું થતાં અમરેલીની યુવતીનો આપઘાત | amre…

‘મારી ડેડબોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો’, 28 લાખનું દેવું થતાં અમરેલીની યુવતીનો આપઘાત | amre…

1 year ago
3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News