gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running clinic without …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running clinic without …
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોટાદ એસઓજીનો સપાટો

દવાની ટીકડીઓ, બાટલાઓ, સિરીંજ, નીડલ, સ્ટેથોસ્કોપ તથા સ્ફીગ્મોમેમો મીટર મળી રૂા.૪૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગર: બોટાદના તાજપર ગામના બસ્ટેન્ડ પાસે ડિગ્રી વગરનો શખ્સ દવાખાનું ચલાવતા બોગસ તબીબને રૂ.૪૧.૪૩ લાખના મુદામાલ સાથે એસઓજીએ ઝડપી લીધો હતો.

બોટાદ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી હતી કે, બોટાદના તાજપર ગામના બસ્ટેન્ડ પાસે ડિગ્રી વગરનો શખ્સ દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે તાજપર ગામના બસ્ટેન્ડ પાસે દરોડો પાડી ભાડાના મકાનમાં તલાશી લીધી ત્યારે હષત હરીપતભાઈ બાલા (રહે. તાજપર, પરા વિસ્તાર, પ્રાથમિક શાળાની બાજુમાં  મુળ રહે. મેથાપાડા, ભુરખુંડા, હરબા નોર્થ-૨૪ પરગણા  પ.બંગાળ) ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઈપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા ક્લીનીક ચલાવતો હતો. એસઓજીએ ક્લીનીકમાંથી દવાની ટીકડીઓ, બાટલાઓ,સીરીજ, નીડલ, સ્ટેથોસ્કોડ તથા સ્ફીગ્મોમેમો મીટર તથા મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ કિ.રૂ. ૪૧,૪૩,૮૪૨ મુદ્દામાલ સાથે હષતની ધરપકડ કરી તેના વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca...

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri…

ભરૂચ નજીક નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ ઉપર પહોંચી | bharuch golden bridge narmada ri...

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ 'ફ્લોપ', પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

9 months ago
ભાવનગરના કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ ન કરાઈ, લોકોમાં નારાજગી | E bus service not started in some…

4 months ago
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

1 year ago
ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News