gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ | Ahmedabad Civil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર 15 મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ‘ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને, જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.

જન્મજાત ખામીથી પીડાતા હિમાંક્ષને નવી જિંદગી

મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ઉનડકટ અને અમીબેનના 15 મહિનાના પુત્ર હિમાંક્ષને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી. પીડિયાટ્રિક સર્જરી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યાનુસાર, ઈસોફેજીયલ એટ્રીસીયા 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ ખામી છે, જેમાં બાળકને અન્નનળી બનેલી જ નહોતી. જન્મ સમયે તાત્કાલિક ઓપરેશન કરીને ગળામાં કાણું કરવામાં આવ્યું, જેથી લાળ બહાર આવે અને હોજરીમાં ટ્યુબ મૂકવામાં આવી, જેના દ્વારા 15 મહિના સુધી હિમાંક્ષ ખોરાક લેતો હતો.

આ પણ વાંચો: ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી

8 લાખ રૂપિયાનો ખર્ચો સિવિલમાં વિનામૂલ્યે થયો

ખાનગી હોસ્પિટલો દ્વારા આ જટિલ સર્જરી માટે આશરે 8 લાખ રૂપિયાનો ખર્ચો જણાવવામાં આવ્યો હતો. જો કે, અન્ય દર્દીઓની સફળ સારવાર વિશે જાણીને હિમાંક્ષના માતા-પિતાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

29-10-2025ના રોજ ડૉ. રાકેશ જોષી (પ્રોફેસર, પીડિયાટ્રિક સર્જરી વિભાગ) અને ડૉ. નમ્રતા શાહ (એસોસિયેટ પ્રોફેસર, એનેસ્થેસિયા વિભાગ) દ્વારા આ ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. આ સર્જરીમાં હોજરીને ખેંચીને તેમાંથી નવી અન્નનળી બનાવવામાં આવે છે, જેથી બાળક મોઢેથી ખોરાક લઈ શકે છે.

સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ 2 - image

પહેલીવાર મોંઢેથી ખોરાક લેતાં પરિવાર ગદગદિત

સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરિયડ કોઈ પણ તકલીફ વગરનો રહ્યો હતો, અને બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું. હિમાંક્ષને પહેલીવાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા-પિતા સહિતના પરિવારજનો હરખનાં આંસુઓ સાથે ગદગદિત થઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો. બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક જણાતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H…

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H...

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight…

જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત બે ઇજાગ્રસ્ત | Midnight...

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

10 months ago
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

8 months ago
વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

વારસિયામાં બિયરના ૧૯ ટીન સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 19 tins of beer in Warssia

11 months ago
Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News