gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …
0
VIEWS
Share on FacebookShare on Twitter

GIFT City Tender Scam: ગાંધીનગર ગીફટ સિટિમાં ફુડઝોનની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયા છે. ફિલ્મી હસ્તી શિલ્પા શેટ્ટીની બાસ્ટીઅન હોસ્પિટાલિટિ લિ.ને ફાયદો થાય તે રીતે ટેન્ડરની શરતમાં રાતોરાત ફેરફાર કરી ગુજરાત સરકારને 68 કરોડ રૂપિયાનું નુકસાન થાય તે રીતે  ફૂડઝોનનો કોન્ટ્રાકટ પધરાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.

બાસ્ટિયન હોસ્પિટાલિટીને ફાયદો કરાવવા ટેન્ડરમાં ગેરરીતિ

આ ગીફટ સિટિ માટે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટિ કંપની દ્વારા સેન્ટ્રલ પાર્કમાં ફૂડઝોનનો કોન્ટ્રાકટ આપવા બીજી જુલાઈ 2025ના રોજ વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવી. જેમાં પ્રી-બિડ કિલેરિફિકેશન 13-8-2025ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 13-8-2025થી 2-9-2025સુધી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી. જ્યારે ફિઝિકલ ટેન્ડર રજૂ કરવાની 3-9-2025 નક્કી કરવામાં આવી હતી. આ ટેન્ડર પ્રક્રિયામાં ફૂડ કંપનીઓને 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા અને 1 લાખ ચોરસ ફુટ જગ્યા ફૂડઝોન તૈયાર કરવા અને મેન્ટેઈન કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં 65 લાખ રૂપિયા એક મહિનાનું ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ 8થી 8.50 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી હોય તેવી ફુડ કંપની ટેન્ડર ભરી શકશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી

જેમાં મહિને  65 લાખ રૂપિયા પ્રમાણે એક વર્ષનું ભાડું 7.80 કરોડ રૂપિયા થાય. 15 વર્ષના કોન્ટ્રાકટમાં ગીફ્ટ સિટિ કંપનીને 120 કરોડ રૂપિયાની આવક થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 18 ટકા જીએસટી પ્રમાણે 21.60 કરોડ રૂપિયાનો ટેક્સ મળવા પાત્ર હતો. ત્યારબાદ ભાડામાં ઘટાડો કરી પ્રતિ ચોરસ ફુટ 55 રૂપિયા નક્કી કર્યું. તેમાં પણ માત્ર 15 દિવસ બાદ તુરત ભાડાના દરમાં વધુ ઘટાડો કરી 45 રૂપિયા પ્રતિ ચોરસ ફુટ કરવામાં આવ્યું હતું. અચાનક રાતોરાત 45 રૂપિયાના સ્થાને ભાડામાં ઘટાડો કરી 35 રૂપિયા પ્રતિ ચોરસ ફુટ ભાડુ નક્કી કરવામાં આવ્યું હતું. આમ દર મહિને 65 લાખ રૂપિયા ભાડું જે શરૂઆતમાં નક્કી કરાયું હતું. તેમાં મહિને ખાસ્સો 30 લાખ રૂપિયાનો ઘટાડો કરી દેવાયો.

ટેન્ડરની શરતો મુજબ વાર્ષિક 8થી 8.50 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ ફુડઝોનના ટેન્ડરમાં ભાગ લઇ શકશે તેને કારણે ગુજરાત અને પરપ્રાંતની 4થી 5 કંપનીઓ ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાતા માનીતી કંપનીને કોન્ટ્રાકટ મળે તે માટે ટર્નઓવરની શરતમાં રાતોરાત ફરી એકવાર  ફેરફાર કરી જે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 10 કરોડથી વધુ હોય તે કંપની ટેન્ડર ભરી શકશે. 

જેથી ગુજરાત સહિતની અન્ય કંપનીઓ ટેન્ડર ભરી શકવામાં સક્ષમ બની શકી નહીં અને ફિલ્મી દુનીયાની હસ્તી શિલ્પા શેટ્ટી જે કંપનીમાં વધુ ઈક્વિટી ધરાવે છે તે કંપની બાસ્ટિઅન હોસ્પિટાલિટિ લિમિટેડને પ્રતિ ચોરસ મીટર 35 રૂપિયા પ્રમાણેનું ભાડુ નક્કી કરી 1,01,796 ચોરસ ફુટ જમીન ફૂડઝોન માટે પધરાવી દેવામાં આવ્યો છે.

બાસ્ટિયન હોસ્પિટાલિટીમાં શિલ્પા શેટ્ટીએ 2019માં 50 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો

બાસ્ટીઅન હોસ્પિટાલિટિ પ્રા.લી. કંપનીનું નામ અગાઉ આલિયા હોસ્પિલિટિ હતું. જેની સ્થાપના 2014મા રણજીત બ્રિદ્રાએ કરી હતી. વર્ષ 2015માં તેનું નામ બદલવામાં આવ્યું અને 2019માં ફિલ્મી હસ્તી શિલ્પા શેટ્ટીએ 50 ટકાનો હિસ્સો ખરીદ્યો હતો. બાસ્ટીઅન હોસ્પિટાલિટિ કંપનીએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી 23.30 કરોડ રૂપિયા અને ઈન્ડિયન બેન્કમાંથી 8.90 કરોડ રૂપિયાની લોન મેળવી છે. જ્યારે એક્સસીસ બેન્કમાંથી લોન લીધી છે. શિલ્પા શેટ્ટીની એસએસકે યોગ પ્રા.લી. કંપની દ્વારા બાસ્ટીઅન હોસ્પિટાલિટિમાં 50 ટકાનો હિસ્સો ખરીદવામાં આવ્યો હતો.

8થી 8.50 કરોડ રૂપિયાના ટર્નઓવરના નિયમમાં ફેરફાર કરી 10 કરોડ રૂપિયાનો કરી દેવામાં આવ્યો

ફૂડ કોર્ટના આ કોન્ટ્રાકટમાં સરકારની આવક વધે તેના બદલે પરપ્રાંતીય માનીતા કોન્ટ્રાકટરને ફાયદો થાય તેવી શરતોએ કોન્ટ્રાકટ પધરાવી દેવામાં આવ્યો છે. ટેન્ડર બહાર પાડ્યા પછી અવાર-નવાર ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા જેને કારણે સ્થાનિક ગુજરાતી વ્યાપારીઓની બાદબાકી કરી દેવામાં  આવી છે. આમ 8થી 8.50 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્ન ઓવરના નિયમમાં ફેરફાર કરી 10 કરોડ રૂપિયાથી વધુ ટર્ન ઓવરનો નિયમ કરી દેવામાં આવ્યો જ્યારે કેટલાકને અનુભવના બહાને હટાવી દેવામાં આવ્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …
GUJARAT

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …

February 13, 2026
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…
GUJARAT

રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

February 13, 2026
મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…
GUJARAT

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

February 13, 2026
Next Post
AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad…

AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad...

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g…

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g...

કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G…

કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી, આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ | Heavy rain forecast for Gujarat…

ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી, આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ | Heavy rain forecast for Gujarat…

4 months ago
મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

5 months ago
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

9 months ago
વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ | Vad…

વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ | Vad…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News