gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
AMCની બેદરકારીએ લીધો જીવ: કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fatal Accident in Ahmedabad: અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં 26મી નવેમ્બરના રોજ તૂટેલા ગટરના ઢાંકણામાં એક્ટિવા ચાલક પટકાતા સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. છેલ્લા છ મહિનાથી આ ઢાંકણા તૂટેલા હોવા છતાં અને સ્થાનિકોની ત્રણ-ત્રણ વખતની ફરિયાદ છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે AMCના ‘ઉડાવ’ જવાબોની પોલ ખોલી છે.

અમદાવાદ શહેરમાં વિકાસના દાવા કરતી AMCની પોલ કુબેરનગર વિસ્તારમાં ખુલી ગઈ છે, જ્યાં તંત્રની બેદરકારીએ એક એક્ટિવા ચાલકનો ભોગ લીધો છે. 26મી નવેમ્બરના રોજ થયેલી આ કરૂણ ઘટનામાં, એક એક્ટિવા ચાલક રસ્તા પર ખુલ્લી પડેલી ગટરના તૂટેલા ઢાંકણામાં પટકાયો હતો, સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી આ ગટરના ઢાંકણા તૂટેલા હાલતમાં છે અને આ અંગે તેમણે કોર્પોરેશનમાં અનેક વખત, જેમાં ત્રણ સત્તાવાર ફરિયાદો પણ સામેલ છે, રજૂઆતો કરી હતી. તેમ છતાં, કોર્પોરેશનના અધિકારીઓએ ‘અમારા હદમાં ના આવે’ તેવો ઉડાવ અને બેજવાબદાર જવાબ આપીને કાર્યવાહી ટાળી હતી.અંતે એક વ્યક્તિનો જીવ લીધો 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જે દર્શાવે છે કે તંત્રની નિષ્ક્રિયતા જ આ મોતનું મુખ્ય કારણ છે. ચોંકાવનારી વાત એ છે કે, આ દુર્ઘટના અને એક વ્યક્તિના મોત બાદ જ તંત્રની આંખ ખુલી અને તેમણે તાત્કાલિક તે ખાડા પર માત્ર કોર્ડન મૂક્યું. જો આ કોર્ડન છ મહિના પહેલાં કે ફરિયાદ મળ્યા પછી મૂકવામાં આવ્યું હોત, તો કદાચ આ વ્યક્તિનો જીવ બચી ગયો હોત. સ્થાનિકોમાં AMCની આ બેદરકારી અને સંવેદનહીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…
GUJARAT

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

June 11, 2026
MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…
GUJARAT

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…

June 11, 2026
ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …
GUJARAT

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

June 11, 2026
Next Post
ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g…

ઉડતા ગુજરાત : બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારુ-ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ-મહિલા બંધાણી | g...

કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G…

કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G...

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર યુનિ.ના સતામંડળ BOMમાં 16માંથી 14 સભ્યોની જગ્યા ખાલી | 14 out of 16 members of the Saurash…

સૌરાષ્ટ્ર યુનિ.ના સતામંડળ BOMમાં 16માંથી 14 સભ્યોની જગ્યા ખાલી | 14 out of 16 members of the Saurash…

10 months ago
‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

‘ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું’, નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ | nawaz sharif advises …

1 year ago
લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

10 months ago
ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News