gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા | Kutch Accident: G…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch Accident: કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીત આજે (પહેલી ડિસેમ્બર) સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આસપાસના અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

હાઇવે પર ભયાવહ દ્રશ્યો: 6-7 વાહનો સ્વાહા

આ દુર્ઘટના નેશનલ હાઈવે પર ઘટી છે અને તેના કારણે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ગેસ ભરેલા ટેન્કરના ફૂરચા ધડાકા સાથે દૂર દૂર સુધી ઉડી ગયા હતા. ફાટવાના કારણે લાગેલી ભીષણ આગમાં નજીકની હાઈવે હોટેલ પાસે ઊભેલાં છથી સાત જેટલાં ટ્રક અને ટ્રેલર પણ લપેટમાં આવીને બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા.

આ પણ વાંચો: સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી

જાનહાનિની ​​આશંકા અને ટ્રાફિક જામ

આ ભયાનક દુર્ઘટનામાં જાનહાનિની આશંકા સેવવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે.

બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને યુદ્ધના ધોરણે અગ્નિશમનની કામગીરી હાથ ધરી હતી. સામખિયાળી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેની કાર્યવાહી કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara...

ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો | ahmedabad goa one wa…

ક્રિસમસ પહેલાં જ અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 18000 પહોંચ્યું, 4થી 5 ગણો વધારો | ahmedabad goa one wa...

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં૧૨૦૦૦ જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું | Gujarat police complated verif…

રાજ્યમાં૧૨૦૦૦ જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું | Gujarat police complated verif…

6 months ago
એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

8 months ago
દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત | Fo…

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કાલોલ નજીક મોડીરાત્રે કાર પલટી જતા વડોદરાના ચાર લોકોના કરૃણ મોત | Fo…

3 weeks ago
GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News