gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

છ ગુનાનો ભેદ ઉકેલાયો

સીમ વિસ્તારમાં ખેડૂતો અને મહિલાઓને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ, એક આરોપી  ફરાર

બગોદરા – સાણંદ ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં આઠ મહિનાથી રાત્રિએ ખેડૂતોને
માર મારી
, કાન કાપી દાગીના લૂંટતી ગેંગના બે આરોપીઓને એલસીબીએ
લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.

સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં રાત્રિના સમયે રખેવાળી કરતા ખેડૂતો
અને મહિલાઓ પર હુમલો કરી
, અત્યંત ક્રૂરતાપૂર્વક કાન કાપી સોના-ચાંદીના દાગીના લૂંટતી
રીઢા ગુનેગારોની ટોળકીને આખરે લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દબોચી લીધી છે. છેલ્લા આઠ મહિનાથી
સાણંદ અને આસપાસના વિસ્તારોમાં આ ગેંગનો ભારે આતંક હતો.

એલસીબીની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરતા
ચોક્કસ બાતમીના આધારે (૧) સંજય કોદારીયા ઝીલીયા (રહે. સાણંદ) (૨) દશરથ ઉર્ફે દશો
દેવીપુજક (રહે. જુડા ગામ
, સાણંદ)ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં સામેલ ત્રીજો
શખ્સ પ્રકાશ રતીલાલ દેવીપુજક
(રહે. મટોડા) નહીં ઝડપાતા
પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા આરોપીઓ પાસેથી આશરે રૃ.૬.૯૯ લાખની કિંમતનું
સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. એલીસીબને મળેલી સફળતાથી સાણંદ ટાઉન
,
જીઆઇડીસી અને ચાંગોદર વિસ્તારના કુલ ૬ જેટલા ગંભીર લૂંટના ગુનાઓનો
ભેદ ઉકેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

Next Post
નજીકના ભવિષ્યમાં દરિયાઈ વીમા પ્રીમિયમ ઊંચા રહેવાની શક્યતા | Marine insurance premiums likely to rema…

નજીકના ભવિષ્યમાં દરિયાઈ વીમા પ્રીમિયમ ઊંચા રહેવાની શક્યતા | Marine insurance premiums likely to rema...

ખેડા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી | Allotment of Scheduled T…

ખેડા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિની બેઠકની ફાળવણી | Allotment of Scheduled T...

ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર | Forex reserves fall by 11 41 billion to …

ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર | Forex reserves fall by 11 41 billion to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વર-રાજપીપળા ચોકડીથી ઘાસની આડમાં દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે ચાલક ઝડપાયો : ચાર વોન્ટેડ | Dr…

10 months ago
પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h…

5 months ago
અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

3 months ago
વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં | valsa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News