gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Waqf: સુપ્રીમ કોર્ટે વક્ફની સંપત્તિઓની વિગતો ‘UMEED’ પોર્ટલ પર અપલોડ કરવાની સમયમર્યાદા લંબાવવાની અરજીઓ પર સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે. આ અરજીઓમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીની અરજીઓનો પણ સમાવેશ થતો હતો. 

અરજદારોને આપ્યો આ નિર્દેશ 

કોર્ટે અરજદારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દે સંબંધિત ટ્રિબ્યુનલમાં જઈને પોતાનો પક્ષ રજૂ કરે. વક્ફ સંપત્તિઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર સુધીની જ રાખવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં વિગતો અપલોડ કરવામાં નહીં આવે, તો સંબંધિત વ્યક્તિ કે સંસ્થાને દંડ અને સજા થઈ શકે છે. 

નિયમ શું કહે છે? 

નિયમો અનુસાર, વક્ફ સંપત્તિની વિગતો અપલોડ કરવામાં નિષ્ફળ રહેનારને છ મહિનાની જેલ અને 20,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત, જે લોકો તેમની સંપત્તિ પોર્ટલ પર રજિસ્ટર નહીં કરાવે, તેમની સંપત્તિનો વક્ફ દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવશે અને તે પછી માત્ર વક્ફ ટ્રિબ્યુનલના આદેશથી જ તેનું પુનઃનોંધણી કરાવી શકાશે. આ પહેલાં 15 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે વક્ફ (સંશોધન) અધિનિયમ 2025ને સંપૂર્ણપણે સ્થગિત કરવાનો ઇન્કાર કર્યો હતો, જોકે કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

Next Post
‘મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી…’ એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C…

'મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી...' એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C...

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci...

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ…

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિયમોને નેવે મુકી વાયુ પ્રદૂષણ ફેલાવતી ૩૮ બાંધકામ સાઇટને નવ લાખનો દંડ | 38 construction sites fined …

5 months ago
33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વીડિયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા | up…

3 months ago
SME કંપનીઓનું મુખ્ય બોર્ડમાં સ્થળાંતર ધીમું પડયું | Migration of SME companies to main boards slowed…

1 year ago
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ | Surat Cri…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News