gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી…’ એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
‘મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી…’ એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CJI and Supreme Court News : ભારતીય નાગરિકતા ધરાવતી એક ગર્ભવતીને યોગ્ય વેરિફિકેશન વિના કથિત રીતે ભારતમાંથી બાંગ્લાદેશમાં બળજબરીથી મોકલી દેવાના કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. આ મહિલા હાલ ગર્ભવતી છે અને બાંગ્લાદેશની સરહદથી લગભગ 40 કિમી દૂર એક જેલમાં બંધ છે. મહિલાના પિતાએ આ મામલે કોર્ટમાં યાચિકા દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ દખલ

વરિષ્ઠ ઍડ્વૉકેટ સંજય હેગડેએ કોર્ટને જણાવ્યું કે મહિલાનું નામ સોનાલી છે, અને તે ગર્ભવતી હોવા સાથે આખો પરિવાર બાંગ્લાદેશમાં અટકાયતમાં છે. તેમણે કોર્ટને સોનાલી અને તેના પરિવારને માલદા પાછા લાવવાની તાત્કાલિક મંજૂરી આપવા વિનંતી કરી. પિતાએ કોર્ટમાં ભાવુક અપીલ કરતાં કહ્યું કે, “હું ભારતીય નાગરિક છું, મારી દીકરી ભારતીય છે, પરંતુ તેને બળજબરીથી દેશની બહાર કરી દેવામાં આવી છે.”

આ મામલે બગડ્યાં સીજેઆઇ 

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ યાચિકા પર તાત્કાલિક દખલગીરી કરતાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે “માનવીય આધાર પર, તેને પાછી આવવા દેવામાં આવે. જો જરૂર હોય તો, તેને દેખરેખ હેઠળ રાખો, હૉસ્પિટલમાં રાખો, પરંતુ તેને ભારત પાછી લાવો.” કોર્ટે આ મામલે સોલિસિટર જનરલને પણ હાજર રહેવા જણાવ્યું છે અને તે હાજર થશે ત્યારે આ કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે.

SIR અભિયાનના કારણે ગેરકાયદે ઘૂસણખોરોમાં ગભરાટ

બીજી તરફ, પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં એક ચિંતાજનક પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીની સઘન ચકાસણીનું અભિયાન શરુ થતાં જ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારત છોડીને પાછા પોતાના દેશ બાંગ્લાદેશ તરફ જઈ રહ્યા હોવાનું કહેવાય છે. આ સ્થિતિ ખાસ કરીને બંગાળના સરહદી વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં ઘણા દિવસોથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સતત ભારત છોડી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલાં શરુ થયેલી મતદાર ઓળખ પત્રની ચકાસણીની આ પ્રક્રિયાના કારણે ગેરકાયદે પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci...

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ…

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ...

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F…

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

1 year ago
વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

9 months ago
નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border…

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border…

4 months ago
ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News