gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Bad Condition In Naswadi : છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પલસાણીથી ખભાયતા ચોકડી તરફ જતો રસ્તો છેલ્લા 10 વર્ષથી ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહીછે. રસ્તામાં મસમોટા ખાડા હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે. આ મામલે સ્થાનિકોએ અનેક વખત તંત્રને નવો રોડ બનાવવા રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. એટલે રોડ વહેલીતકે નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

નસવાડીમાં રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલસાણી ગામ પાસેથી ખંભાયતા ચોકડી સુધીનો માર્ગ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો માર્ગ છે. જ્યારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો છે અને 10 વર્ષથી આ રસ્તો નવો ન બનાવવામાં આવતા રસ્તાની હાલત બત્તર થઈ છે. ડામર ઘસાઈ જવાથી કપચી બહાર નીકળી ગઈ છે અને રસ્તામાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. 

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન 2 - image

નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાને જોડતાં રોડ પર મોટી સંખ્યામાં વાહનચાલકોની અવર-જવર રહેતી હોય છે. તેવામાં રસ્તા પર ખાડા પડેલા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. જેમાં ઘણી વખત અકસ્માત સર્જાતા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. 

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન 3 - image

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ્યું

રોડ-રસ્તાની ખરાબ હાલત મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આદિવાસી વિસ્તારને જોડતાં રસ્તાઓ બનાવવા માટે આપે છે. પરંતુ અધિકારીઓ ધ્યાન રાખતા નથી. તંત્ર નસવાડી ટાઉનથી 10 કિલોમીટર દૂર આવેલો આ રસ્તો બનાવતી નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

March 26, 2026
Next Post
માલ્યા અને નીરવ જેવા 15 ભાગેડુઓના કારણે રૂ.58 હજાર કરોડનું નુકસાન! વસૂલાતનો આંકડો પણ જાહેર | Nirav M…

માલ્યા અને નીરવ જેવા 15 ભાગેડુઓના કારણે રૂ.58 હજાર કરોડનું નુકસાન! વસૂલાતનો આંકડો પણ જાહેર | Nirav M...

VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં ‘મહારાની’ સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા | J…

VIDEO: બાહુબલીના ધારાસભ્ય પત્ની શપથ વાંચી ન શક્યા! બિહારમાં 'મહારાની' સીરિઝ જેવા દ્રશ્યો સર્જાયા | J...

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને ‘શાંતિ’નું જ્ઞાન | eu kaja kallas urges i…

11 months ago
જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું | 1…

જામનગરના ખિલોસ ગામમાંથી 12 જેટલા ગૌવંશને વાહનમાં ભરીને માળીયા કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું | 1…

6 months ago
લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

1 month ago
એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News