gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vande Mataram Debate In Parliament: ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદના શિયાળુ સત્રમાં એક ખાસ ચર્ચા યોજાશે. લોકસભામાં આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે 10 કલાકના સમય માટે ચર્ચા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ ચર્ચામાં સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરણાદાયી ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવશે.

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા 30 નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તેમજ લોકસભા અને રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિઓ(BACs)ની બેઠકોમાં આ પ્રસ્તાવ પર સંમતિ સધાઈ હતી. શાસક પક્ષોના સભ્યોએ રાજ્યસભામાં પણ તેની જોરદાર હિમાયત કરી હતી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તમામ પક્ષોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. NDA સભ્યોએ રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા માટે પણ જોરદાર હિમાયત કરી હતી.

‘વંદે માતરમ’ને 1950માં ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યું

‘વંદે માતરમ’ને 1950માં ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. જેને 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃત-બંગાળીમાં લખવામાં આવ્યું હતું. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની બંગાળી નવલકથા આનંદમઠનો એક ભાગ છે, જે સૌપ્રથમ 1882માં પ્રકાશિત થઈ હતી. આ ગીત ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બનેલું. ગીતની રચનાની 150મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્ર સરકારે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. પીએમ મોદીએ તાજેતરમાં વંદે માતરમને સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો ગણાવ્યો અને યુવાનોને તે ગાવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો ‘ખેલ’

લોકસભાની BACsની બેઠકમાં કોંગ્રેસે SIR અને ચૂંટણી સુધારા પર ચર્ચાની માગ કરી હતી, પરંતુ સરકારે વંદે માતરમને પ્રાથમિકતા આપી હતી. તૃણમૂલ કોંગ્રેસે લોકસભામાં વંદે માતરમ પર ખાસ ચર્ચાને ટેકો આપ્યો હતો. વિપક્ષી ગઠબંધન, ઇન્ડિયા બ્લોક, સોમવારે સવારે મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં આ મુદ્દા પર ચર્ચા કરશે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરુ થઈને 19 ડિસેમ્બરે સમાપ્ત થશે, જેમાં 15 બેઠકો હશે. શિયાળુ સત્ર દરમિયાન દસ નવા બિલ રજૂ કરવામાં આવશે, જેમાં પરમાણુ ઊર્જા, ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને વીમા ક્ષેત્રમાં સુધારાનો સમાવેશ થાય છે. વધુમાં 2025-26 માટે અનુદાન માટેની પ્રથમ પૂરક માંગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
ભાજપના મુખ્યમંત્રી ચૂંટણી પંચથી નારાજ, કહ્યું- ખબર નહીં કોની સલાહ પર આવા કામ કરે છે! | Maharashtra C…

ભાજપના મુખ્યમંત્રી ચૂંટણી પંચથી નારાજ, કહ્યું- ખબર નહીં કોની સલાહ પર આવા કામ કરે છે! | Maharashtra C...

ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President…

ભારત પ્રવાસ દરમિયાન મોટી ડીલ કરવાની તૈયારીમાં પુતિન! દુશ્મન દેશોના હાંજા ગગડી જશે | Russia President...

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

12 months ago
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર…

2 days ago
ગેરન્ટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન, ફક્ત એક ડૉક્યુમેન્ટની જરૂર! | pm svanidhi sch…

ગેરન્ટી વિના સરકાર આપી રહી છે 90000 રૂપિયા સુધીની લોન, ફક્ત એક ડૉક્યુમેન્ટની જરૂર! | pm svanidhi sch…

6 months ago
હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

હિંસાના 11 મહિના બાદ પહેલીવાર મણિપુરમાં કૂકી અને મૈતેઈ વચ્ચે શાંતિ માટે બેઠક યોજાઈ | First meeting b…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News