gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલે તા. ૨ ડિસેમ્બરથી ત્રિદિવસીય પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટીએબી)દ્વારા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે તા. ૨થી ૫ ડિસેમ્બર સુધી યુટીટી બીજી પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.

આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ 2 - image

આ સ્પર્ધામાં દેશભરમાંથી ૨૫૦ પેડલર્સ (ટેબલ ટેનિસ રમતના ખેલાડી)ભાગ લઈ રહ્યા છે. જેઓ રાષ્ટ્રિય રેન્કિંગ સુધારવા માટે સ્પર્ધા કરશે. મેન્સ – વિમેન્સ સિંગ્લસની વિવિધ શ્રેણીમાં વ્હિલચેર તથા સ્ટેન્ડિંગ રમતમાં ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવશે. સ્પર્ધાના સમાપન પ્રસંગે વિજેતા ખેલાડીઓને રોકડ રકમ, મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે. તેમજ પાંચ ખેલાડીઓને વ્હિલચેર અપાશે. ટીટીએફઆઈ દ્વારા રેફરી તરીકે પ્રેમરાજ ચાચક ( છત્તીસગઢ) અને ડે. રેફરી જીત્યાંગ ભટ્ટ અને પ્રવીણ નિવાપુરે (વડોદરા)ની નિમણુંક કરાઈ હોવાનું ટીટીએબી સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra...

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક | 6 IPS officers of Guja…

ગુજરાત કેડરના 6 IPS અધિકારીની બઢતી, 9 ASPની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક | 6 IPS officers of Guja...

ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ …

ગાંધીનગરમાં 108ના સ્ટાફે રિક્ષામાં પ્રસૂતાની ડિલિવરી કરાવી, માતા-બાળકને વધુ કેર માટે સિવિલ હોસ્પિટલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w…

10 months ago
નવા નાણાકીય વર્ષમાં બેંકોની NPAમાં વધારો જોવા મળશે : ઈકરા રેટિંગ્સ | Banks’ NPAs to rise in new fina…

1 year ago
સરકારનો પેરીફરી વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો વેરો લેવાનો આદેશ | Government orders to collect old taxe…

8 months ago
જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News